________________
૭૫
ઉપદેશમાળા મુંચત્યેકંડદહાસાત્રિજપતિતસન્માનમાદ્ય પ્રસાદ મૃત્વા ઘાવંતિ માગે જિતસમરભયાઃ પ્રૌઢિ તે હિભકત્યા છે
“કેટલાએક સુભટ રણભૂમિમાં હણવાથી જીવશેષ થઈને પડે છે, મૂછિત થયેલા કેટલાએક સુભટે શુદ્ધિમાં આવીને પાછા મૂછિત થાય છે, કેટલાએક સુભટે અટ્ટહાસ કરે છે અને કેટલાએક પિતાના સ્વામીએ કરેલા સન્માનને તેમજ પ્રાથમિક પ્રસાદને સંભારીને યુદ્ધને ભય દૂર કરી ભક્તિવડે પ્રૌઢ બની રણમાર્ગમાં દોડે છે.” એ પ્રમાણે મેટા યુદ્ધમાં કેટલાએક યોદ્ધાઓ હાથીએના ઝુંડને પગવતી પકડી આકાશમાં ફેરવે છે, કેટલાએક ઉછળતા પેઢીઓને પકડીને ભૂમિ ઉપર પાડે છે, કેટલાએક સિંહનાદ કરે છે અને કેટલાએક હસ્તના આશ્લેટનથી વેરીઓના હૃદયને ફાડી નાખે છે. એ પ્રમાણે સ્વામીએ ભ્રકુટી સંજ્ઞાથી ઉત્તેજિત કરેલા સુભટોએ ઉત્કટ યુદ્ધ આરહ્યું. કહ્યું છે કે –
રાજા તુષ્ટોપિ ત્યાનાં, માનમાત્ર પ્રયચ્છતિ ! તે તુ સન્માનમા2ણુ, પ્રાણપ્યુપકૂતે છે
“રાજા સંતુષ્ટ થતાં સેવકને માત્ર માન આપે છે. પણ સેવકે તે ફક્ત માનથી પિતાના પ્રાણ આપીને બદલે વાળે છે.”
રણમાં એક મિત્ર બીજા મિત્રને કહે છે કે હે મિત્ર! હીકણ ના થા! કારણ કે યુદ્ધમાં તે બંને પ્રકારે સુખ છે. છત મેળવશું તે આલોકમાં સુખ છે; અને મૃત્યુ થશે તે પરલોકમાં દેવાંગનાના આલિંગનનું સુખ પ્રાપ્ત થશે.” કહ્યું છે કે –
જિતે ચ લભ્યતે લક્ષ્મી મૃતે ચાપિ સુરાંગના ક્ષણવિધ્વંસિની કાયા, કા ચિંતા મરણે રણે છે રણમાં જીતવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને મરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org