________________
૭૪
ઉપદેશમાળા
ભ્રાંતા: સુપૃથિવી મહાવિષધરા વૅડ વમત્યુત્ક્રટમ્ । વૃત્ત સમનેકધા દલપતેરેવ' ચમૂનિગમે !!
“ દિગ્મ ડલ ક"પવા લાગ્યું', ભયથી સમુદ્ર આકુલવ્યાકુલ થયા, પાતાલમાં શેષનાગ ચિકત થયા, પતા કપાયમાન થયા, પૃથ્વી ભમવા લાગી, મેટા વિષધરા ઉત્કટ વિષનું” વમન કરવા લાગ્યા; સેનાપતિનું સૈન્ય ચાલતાં અનેક પ્રકારે એ પ્રમાણે થવા લાગ્યું.
""
અઢારકાટી ઘેાડે વારાનુ' લશ્કર એકઠું કરી ભરત રાજા પેાતાના હસ્તીરત્ન ઉપર સ્વાર થઈ ને બાહુબલિને જીતવા માટે ચાલ્યા. કેટલેક દિવસે તે બહુલી દેશમાં પહોંચ્યા.
ભરત આવ્યા છે એવું બાહુબલિએ પણ સાંભળ્યુ. એટલે તે પેાતાના ત્રણ લાખ પુત્રોથી પરિવૃત થઈ સેામયશા નામના પેાતાના પુત્રને સેનાધિપતિ બનાવીને માટી સેના સહિત સામે નીકળ્યેા. બન્ને સન્યા સામસામા મળ્યાં. અને સૈન્યના ચારાશી હજાર રણતુરીના અવાજો થવા લાગ્યા. ભેરીએના ભાકારાથી અને વાજિત્રાના શબ્દોથી કાન ઉપર પડતા શબ્દ પણ નસભળાવા લાગ્યા. પછી ઉદ્ધૃત, રણભૂમિમાં વિકટ, અનેક હસ્તીઓની ઘટામાં જેઓએ પ્રવેશ કરેલે છે તેવા, સિંહનુ પણ મન કરનારા અને જેઆને કીર્તિપટ ચારે તરફ ફેલાયેલા છે એવા ચાન્દ્રાએએ યુદ્ધ શરૂ કર્યું. ચાન્દ્રાએના વીશબ્દો થવા લાગ્યા. આખુ જગત શબ્દમય ભાસવા લાગ્યું'. અશ્વોની ખરીથી ઉડતી રજવડે ઘેરાયેલુ' સૂર્ય મંડલ વાયુસમૂહની અંદર રહેલા શુષ્ક પ્રલાશ પત્રની જેવુ દેખાવા લાગ્યું. તે વખતે ત્યાં આ પ્રમાણે યુદ્ધ થવા લાગ્યું, એકે વૈ હન્યમાના રણભુવિ સુભટા જીવશેષા: પતન્તિ ! હ્યુકે મુર્છાપ્રપન્ના: સુરપિ ચ પુનરુસ્મૃ િતા થૈ પતન્તિ !!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org