________________
ઉપદેશમાળા
૮૧
66
અર્થ - કાઈ સત્પુરુષ) ( સુલભમેધીએ ) થાડા નિમિત્ત
માત્ર કીને પણ સનત્કુમાર ચક્રીની જેમ બધ પામે છે, જે કારણ માટે ‘દેહને વિષે ક્ષણમાત્રમાં પણ રૂપની હાનિ થઈ ગઈ છે' એમ દેવતાએ તેને ( સનત્ કુમારને) 'હ્યું અને તેટલુ વચનમાત્ર જ તેને ધનુ' કારણુ થયુ, એમ સાંભળીએ છીએ.” ૨૮, અહીં સનત કુમાર ચક્રીનું દૃષ્ટાંત જાણવું. તે આ પ્રમાણે—
હસ્તીનાપુર નગરનાં સનત્ કુમાર નામે ચક્રવતી રાજા હતા. તે અતિ રૂપવાન હતા. અને તે છખંડનુ રાજ્ય કરતા હતા. એક દિવસ ઇદ્ર સભામાં સનત્ કુમારના રૂપ સંબધી એવુ' વિવેચન કર્યું” કે ‘ પૃથ્વી ઉપર તેના જેવા રૂપવાન કાઈ નથી.” એ દેવાએ ઇન્દ્રનુ` કહેલુ' વચન કબુલ કર્યું નહિ. તેથી તેઓ કુતૂહલ જોવા માટે દ્વિજનુ રૂપ ધારણ કરીને હસ્તીનાપુર આવ્યા. તે વખતે સ્નાન કરવાના અવસર હાવાથી તેઓએ સનત્ કુમારને ન્હાવાને આસને બેઠેલેા, આભૂષણરહિત અને સુગધી તેલથી મન કરાતા જોયા; તેના રૂપથી માહિત થઈને તેઓ વારંવાર મસ્તક ધુણુાવવા લાગ્યા. ત્યારે સનત્કુમારે તેમને પૂછ્યુ કે -‘ તમે શિર શા માટે ધુણાવા છે ?' તેઓએ કહ્યું કે- હું દેવ ! આપના દર્શનનુ કૌતુક જેવુ... અમે સાંભળ્યુ હતું તેવુ' જ અમે જોયુ.. ' એ પ્રમાણે તે બ્રાહ્મણેાનુ' વચન સાંભળી ચક્રી એલ્યા કે અરે! હમણાં આ સ્થિતિમાં મારૂ રૂપ તમે શુ' જુએ છે? સ્નાન કર્યો પછી જ્યારે હુ. ઉત્તમ વસ્ત્રો પહેરું', અલકારા ધારણ કર્યું. મારા મસ્તક ઉપર છત્ર ધરાય ચામર ઢાળાય અને ખત્રીશ હજાર રાજાએ જ્યારે મારી સેવા કરે ત્યારે મારું રૂપ જોવા જેવુ છે.” એ પ્રમાણે ચક્રીનું વચન સાંભળીને તે અને દેવાએ ચિંતવ્યુ કે ઉત્તમ પુરુષને પાતાની પ્રશંસા પાત્તાના મુખે કરવી ઘટતી નથી,' કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org