________________
હર
ઉપદેશમાળી
ચકિત થતા સત્તા સુવેગ અનુક્રમે તક્ષશિલાએ પહેોંચ્યા; નગરીમાં દાખલ થયા અને બાહુબલિના સભામ`ડપ પાસે આવ્યે. દ્વારપાળે રાજાની આગળ દૂતનું આગમન નિવેદન કર્યું. તેની આજ્ઞાથી દૂત રથમાંથી ઉતરી બાહુબલિની સમીપે જઈ તેને પગે લાગ્યું.. બાહુબલિએ દૂતને પોતાના ભાઈના કુશલ સમાચાર આદિ પૂછતાં દૂતે કહ્યું કે- તમારા ભાઈ ભરત કુશલ છે, અધ્યા નગરી કુશલ છે અને તેમના સવાકોટી પુત્રો પણ કુશલ છે. જેના ઘરમાં ચૌદ રત્ન અને નવ નિધિ આદિ માટી અશ્વય સ`પત્તિ છે તેનુ અકુશલ કરવાને કાણુ શક્તિવાન છે? ને કે તેણે સવ સ'પત્તિ પ્રાપ્ત કરી છે તથાપિ તેને સ્વબન્ધુનાં દનના લાભ લેવાની ઘણી ઉત્કંઠા છે. માટે તમે ત્યાં આવીને તમારા સમાગમથી ઉત્પન્ન થતી સુખવૃદ્ધિથી તેને અતિ પ્રમુદ્રિત કરા; કદી જો તમે નહિ આવે તા તે તમારા ઉપર કુપિત થઈને તમને ઘણી પીડા પમાડશે. જેની ખત્રીસ હજાર રાજાએ સેવા કરે છે તેની ચરણસેવાથી તમારા કોઈ પણ રીતે ઉપહાસ (મશ્કરી) નથી, પાંચ માણસની સાથે ભાગવવું તે દુઃખ નથી” એવી લેાકેાક્તિ છે; તેથી માન ત્યજીને ત્યાં ચાલેા.” એવાં દ્રુતનાં વચન સાંભળીને બાહુબલિ અતિ ક્રોધાયમાન થઈ લલાટમાં ત્રિવલિ ચડાવી ભુજાસ્ફાટ કરીને મેલ્યા કે— “ અરે દ્રુત! ભરત કાણુ માત્ર છે? તેનાં ચૌદ રત્ના શુ' માત્ર છે? અને તેના સેવકા પણ કાણુ માત્ર છે? મેં બાલ્યાવસ્થામાં ભરતને ગંગાકાંઠે ઈંડાની માફક આકાશમાં ઉછાળ્યેા હતા અને પછી ગગનમાંથી પડતાં મેંજ તેને મારા હાથમાં ઝીલી લીધે હતા, તે શુ' ભરત ભૂલી ગયા? મારું' તે ખલ તેને વિસ્તૃત થયું હાય તેમ જણાય છે, જેથી તને અહી. માકલ્યા છે. આટલા દિવસ સુધી તા મેં પિતા તુલ્ય ગણીને માટા ભાઈની આરાધના કરી છે; પણ હવે તે હુ' તેની ઉપેક્ષા કરુ છું. કેમકે ગુણહીન અને લેાભી એવા મેાટા ભાઈથી પણુ ક્યુ'! તેણે અટ્ઠાણુ નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org