________________
ઉપદેશમાળા શબ્દાર્થ– “અસંયમમાર્ગમાં વર્તતા મુનિનો વેષ પણ અપ્રમાણ છે. કેમકે શું વેષ પરાવર્તન કરેલ મનુષ્યને વિષ ખાધું સતું મારતું નથી? મારે છે.”
ભાવાર્થ- ષકાયના આરંભાદિકમાં વતતા એવા મુનિને રજેહરણાદિ વેષ કામ નથી, કેવલ વેષવડે આત્મશુદ્ધિ થતી નથી. અહીં દૃષ્ટાંત કહે છે કે–એક વેષ મૂકીને બીજે વેષ લીધે હોય તે જે વિષ ખાય તે મરણ ન પામે? પામે. તેમ સંકિલષ્ટ ચિત્ત રૂપ વિષ અસંયમ માર્ગમાં પ્રવર્તનારા મુનિને મુનિવેષ છતાં પણ અનેક જન્મ-મરણ આપે.
અહીં કેઈ એમ કહે કે ત્યારે તે વેષનું શું કામ છે ? કેવળ ભાવશુદ્ધિ જ કરવી. તેને ગુરુ કહે છે કે એમ નહિ, વેષ પણ ધર્મને હેતુ હોવાથી મુખ્ય છે તે આ પ્રમાણે– ધર્મ રખઈ વેસે, સંકઈ વેણુ દિમ્બિઓમિ અહં છે ઉમણ પડતું, રખઈ રાયા જણવઉવ છે ૨૨
શબ્દાર્થ “વેષ ધર્મનું રક્ષણ કરે છે, વેષે કરીને હું દીક્ષીત છું એમ ધારીને શંકાય છે, અને રાજા જનપદને રાખે તેમ ઉન્માર્ગે પડતાને વેષ રાખે છે.” ૨૨
ભાવાર્થ– ચારિત્રધર્મની વેષ રક્ષા કરે છે અને કેઈપણ પ્રકારનું પાપકાર્ય આચરતા હું મુનિ વેષ ધારક છું –દીક્ષીત છું એવા વિચારથી માણસ શકાય છે–લજા પામે છે. પાપ કરી શકો નથી. બળી રાજા જેમ જનપદની એટલે પિતાના દેશના લોકેની રક્ષા કરે છે અર્થાત્ રાજાના ભયથી જેમ પ્રજાવળે ઉન્માર્ગે ચાલી શક્તિ નથી, પ્રવર્તે હોય તે પણ રાજભયથી પાછો નિવતે છે; તેમ વેષ પ્રાણીને ઉભાગે પડતાં રોકે છે-ઉન્માર્ગે પડી શકતો નથી–પડ્યો હોય તે પણ પાછા ઓસરે છે, ગાથા ૨૨-જશુપઉબ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org