________________
ઉપદેશમાળા
ભગવાને કહ્યું કે-પાંચમી નરકભૂમિએ જાય.’ ક્ષણ પછી ફરીથી પૂછતાં ભગવાને કહ્યું કે‘ ચાથી નરકભૂમિએ જાય, ’ એ પ્રમાણે પુનઃ પુનઃ પુછતાં તે ‘ત્રીજી, મીજી ને પહેલી નરકભૂમિએ જાય’એવા ઉત્તર ભગવાને આપ્યા. ફરીથી શ્રેણિક રાજાએ પૂછ્યું કે-‘ હવે કથાં જાય ?’ ત્યારે ભગવાને કહ્યું કે- પ્રથમ દેવલાકમાં જાય.' એમ પુનઃ પુનઃ પૂછતાં • તે ખીજા, ત્રીજા, ચેાથા, પાંચમા છઠ્ઠા, સાતમા, આઠમાં, નવમાં, દેશમા, અગ્યારમા ને આરમા દેવલેાકે જાય.' એ પ્રમાણે અનુક્રમે ‘નવ ગ્રૂવેચકમાં અને પાંચ અનુત્તર વિમાના પર્યંત તે જાય' એવા ઉત્તર શ્રેણિક રાજાએ પૂછતાં ભગવાને આપ્યા. આ રીતે સભાભાં પ્રશ્નોત્તર ચાલતા હતા તેવે સમયે આકાશમાં દેવદુંદુભિના નાદ સાંભળીને શ્રેણિકે પૂછ્યું કે હે પ્રભુ ! આ દુંદુભિના નાદ કથાં થાય છે ? ’ પ્રભુએ કહ્યું કે‘ પ્રસન્નચંદ્ર રાષિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું; તેથી દેવા દુદુભિ વગાડે છે અને જય જય શબ્દ કરે છે.? શ્રેણિકે પૂછ્યું' કે− પ્રભુ ! આ કૌતુક શું તે મારા સમજવામાં આવતું નથી, આનું સ્વરૂપ શુ' છે તે જાણવા માટે હે સ્વામિન્ ! તેના સઘળા વૃત્તાંત કહેવા કૃપા કરે.” પ્રભુએ કહ્યું કે- હું શ્રેણિક ! સર્વત્ર મન એક જ પ્રધાન છે.' કહ્યું છે કે
'
C
મન એવ મનુષ્યાણાં, કારણ બંધમેાક્ષયોઃ । ક્ષણેન સપ્તમી યાતિ, જીવસ્ત દુલમસ્ત્યવત્ ।।
64
મનુષ્યાને મન એ જ અંધ તથા મેાક્ષનુ કારણ છે. જીવ ક્ષણમાત્રમાં તદુ લમસ્ત્યની જેમ સાતમી નરકે જાય છે.” વળી કહ્યું છે કે
મણુમરણે દિઅ મરણું, ઈંદિયમરણે મરતિ કમ્માઈ । કમ્મમરણેણ મુખ્ખા, તન્હા મણુમારણું પવર ।।
Jain Education International
૩
For Private & Personal Use Only
www.jainelibrary.org