________________
४६
ઉપદેશમાળા તે દ્વાદશાવર્તાદિ વંદન કરવું, નમસ્કાર તે અંતરંગ પ્રીતિ ધરાવવી અને વિનય તે આસન આપવું વિગેરે.
સાધુના વિશેષ પૂજનીકપણાનાં કારણે બતાવે છેધખો પુરિસમ્પભવ, પુરિસવરદેસિઓ પુરિસજિદ્રો લોએવિ પહૂ પુરિસે, કિં પુણ લાગુત્તમે ઘમે ૧૬
શબ્દાર્થ–“ધમ પુરુષથી ઉત્પન્ન થયેલ છે અને પુરુષશ્રેષ્ઠ ઉપદેશેલે છે તેથી તેમાં પુરુષ જ્યક છે. લેકને વિષે પણ પુરુષ જ સ્વામી થાય છે, તે લોકેત્તમ એવા ધર્મમાં પુરુષની શ્રેષ્ઠતા ગણાય તેમાં શું!” ૧૬.
ભાવાર્થ-દુર્ગતિથી જ રક્ષા કરે તે ધર્મ કહીએ? એ ધર્મ પુરુષ જે ગણધર મહારાજા તેમનાથી ઉત્પન્ન થયેલે-શરુ થયેલે છે. પુરુષવર-પુરુષ શ્રેષ્ઠ જે તીર્થકર મહારાજા તેમણે બતાવેલકહેલ–પ્રરૂપેલે છે. એવો શ્રત ચારિત્ર રૂપ જે ધર્મ તે પુરુષના સ્વામીપણાવાળો હોવાથી તેમાં પુરુષનું જ્યેષ્ટપણે કહેલું છે. લેકમાં પણ સ્વામીપણું પુત્રને અપાય છે, પુત્રીને અપાતું નથી; તે લોકમાં ઉત્તમ એવા ધર્મમાં તે વિશેષ કરીને પુરુષનું જ સ્વામી પણું સમજવું. જે લેકમાં પુરુષની શ્રેષ્ઠતા છે તે લોકોત્તમ એવા ધર્મમાં તે વિશેષે કરીને તેની શ્રેષ્ઠતા જાળવી.
તેને માટે દષ્ટાંત બતાવે છે – સંબાહસ રત્નો, તઈયા વાણારસીયનયરિએ છે કના હરસ મહિઅં, આસી કીર રૂપવંતીણું છે ૧૭ છે તહવિયં સા રાયસિરી, ઉલુદ્દેતી ન તાઇયો તાહિ ઉયરઠિએણુ કવેણુ, તાજીયા અંગવીરેણુ છે ૧૮ છે
ગાથા ૧૬––જેડ઼ો. ગાથા. ૧૭–સંબહણક્સ, બાણારસીએ ગાથા. ૧૮– ઉલ્લંતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org