________________
ઉપદેશમાળા
પ્રમાણે આકાશમાં દેવતાઓએ ધોષ કર્યા અને જયજયકાર થયા. દેવતાઓએ વસુમતીના ચંદન જેવા શીતલ સ્વભાવ હેવાથી તેનું ચંદના એવુ" નામ આપ્યું. પ્રભુએ છમાસી તપનું પારણું કરીને અન્યત્ર વિહાર કર્યાં. લેાકેાએ ઘણી પ્રશંસા કરી. એ વખતે શક્રે (ઈન્દ્રે) શતાનીક નૃપની સમીપે આવીને કહ્યું કે- આ વસુમતી દધિવાહન રાજાની પુત્રી છે કે જેણે સ્વગુણુંાથી ચંદના' એવું · ખીજું' નામ મેળવેલુ' છે. તેનુ' તારે યત્નથી રક્ષણ કરવુ. આગળ ઉપર એ ધર્મની ઉદ્યોત કરનારી થશે અને ભગવાન શ્રી વીરસ્વામીની પ્રથમ શિષ્યા થશે. ' એ પ્રમાણે શિક્ષણ આપીને ઈન્દ્ર દેવલાક પ્રત્યે ગયા.
શતાનીક રાજાથી અને બીજા લેાકાથી અતિસન્માન પામેલી ચક્રનાએ કેટલાક દિવસે ગયા પછી વીર ભગવતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલુ' જાણીને ભગવંત પાસે જઈ તેમના હાથથી ચારિત્ર લીધું, અને ભગવાનની શિષ્યા થઈ. તે આ ચ'ના સાધ્વી નજીકના ઉપાશ્રયમાં રહેલા શ્રી સુસ્થિતાચાર્યને વંદન કરવાને માટે જાય છે.”
४७
6
આ પ્રમાણે તેનુ' સઘળું ચરિત્ર વૃદ્ધ પુરુષે દ્રુમકને (ભિક્ષુકને ) કહી સંભળાવ્યું; તેથી આનદિત થયેલે! દ્રુમક સાધુને ઉપાશ્રયે ગયા. ચંદના પણુ ગુરુને વાંદીને પેાતાના ઉપાશ્રયે ગઈ. ગુરુએ ભિક્ષુકને જોયા, એટલે આ પુરુષ થાડા વખતમાં સિદ્ધિ મેળવનારા છે' એમ જ્ઞાનવડે જાણી તેમણે વિચાર્યું કે-‘ આ ભિક્ષુકને ધમાં જોડવા જોઈએ.' એવુ' વિચારી તેને મિષ્ટાન્ન ખાવા આપ્યુ. તેથી તે અતિ ષિત થઈ મનમાં વિચારવા લાગ્યા કે—આ સાધુએ ઘણા દયાળુ છે. આલાક ને પરલેાક બંનેમાં હિતકર આ માર્ગ છે. આલાકમાં મિષ્ટાન્નાદિ ખાવાનું મળે છે અને પરલેકમાં સ્વર્ગાદિનાં સુખ મળે છે.’ એવુ વિચારી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org