________________
૪૮
ઉપદેશમાળા ભિક્ષુ કે ગુરુ પાસે દીક્ષા લીધી. ગુરુએ પણ તેને પ્રત્રજ્યામાં દઢ કરવા માટે ઘણું સાધુઓની સાથે સાથ્વીને ઉપાશ્રયે મેક. તે કુમક સાધુ ચંદના સાદેવીને ઉપાશ્રયે ગયે. બીજા સાધુઓ બહાર ઉભા રહ્યા, અને ભિક્ષુક સાધુ એકલા ઉપાશ્રયની અંદર ગયા. ચંદના સાધ્વી નવા દીક્ષિત થયેલા કુમક સાધુને આવતાં જોઈને તેમનાં સન્મુખ ગઈ, આસન આપ્યું. તેમનું સન્માન કર્યું અને બે હાથ જોડી સામે ઉભી રહી. કુમક સાધુ વિચારવા લાગ્યા કે
અહે! આ વેષને ધન્ય છે જો કે હું નવદીક્ષિત થયો છું છતાં આ પૂજ્ય એવી ચંદના મને આટલું બધું માન આપે છે.” એ વખતે તે ધર્મમાં દૃઢ થયો. ચંદનાએ તેમને પૂછયું કે-અપને અત્રે આવવાનું પ્રયોજન શું છે?” દુમકે કહ્યું કે “તમારો વૃત્તાંત જાણવાને માટે ગુરુએ મને અહીં મોકલ્યો છે. એટલું કહી મનને ચારિત્રમાં સ્થિર કરી ઘણા કાળ સુધી નિરતિચાર ચારિત્ર પાળ્યું.
આ દષ્ટા ઉપરથી અન્ય સાધ્વીઓએ પણ મુનિને આ પ્રમાણે વિનય કરવો એવો આ કથાને ઉપનય છે.
સાધ્વી કરતાં સાધુની શ્રેષ્ઠતા બતાવે છે. વરિયદિખિયાએ, અજજાએ અજજદિખિઓ સાહુ છે અભિગમણુ વંદણ નમસણું, વિણ સો પુજે ૧પ
શબ્દાર્થ_“સે વર્ષની દીક્ષિત સાધીને આજનો દીક્ષિત સાધુ હોય તે તે (પણ) અભિગમન, વંદન અને નમસ્કારવડે તેમજ વિનયવડે પૂજવા યોગ્ય છે.” ૧૫.
ભાવાર્થ_“સે વર્ષની દીક્ષિત એટલે વૃદ્ધ એવી સાધીને લઘુ મુનિ એટલે યાવતુ એક જ દિવસનો દીક્ષિત મુનિ પણ પૂજવા ગ્ય છે, તેના પૂજનના પ્રકાર બતાવે છે-અભિગમન તે સામા જવું, વંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org