________________
પર
ઉપદેશમાળા
સાંભળીને સઘળા વૈરીએ પાછા વળ્યા. નાગરીકેા ખુશી થયા અને કહેવા લાગ્યા કે– અહા ગર્ભોમાં રહેલ પુત્રનુ' માહાત્મ્ય કેવુ' અદ્ભુત છે કે જેથી સઘળા શત્રુઓ નાસી ગયા.' ગ`સ્થિતિ પૂર્ણ થતાં પુત્રના જન્મ થયે. અશુચિકમ પૂરુ કર્યાં પછી તેનુ અંગવીય’ નામ પાડ્યુ. અનુક્રમે તે યુવાવસ્થામાં આવ્યા, અને તેણે લાંબા વખત સુધી પ્રજાનું પાલન કર્યું..
'
“ હજાર કન્યાઓથી પણ રાજ્યનું રક્ષણ થયુ* નહિં, ૫૨ તુ ગસ્થિત પુત્ર માત્રથી રક્ષણ થયુ ” એવા કવ્યવહારમાં ઉપનય છે. ધર્મવ્યવહારમાં એવા ઉપનય છે કે—‹ સત્ર પુરુષ એ જ શ્રેષ્ઠ છે. તેથી સાધ્વીઓએ એક દિવસની દીક્ષાવાળા સાધુના પણ વિનય કરવા.” એ પ્રમાણે પૂર્વની ગાથા સાથે સ"ખ"ધ છે. હજુ આગલી ગાથામાં પણ તે જ માખત સ્પષ્ટ કરી દેખાડે છે. મહિલાણુ સુબહુયાવિ, મઝા ઇહુ સમત્ત ઘરસારે ॥ રાયપુરિસેહિ નિજ્જઈ, જવિ પુરિસા જિહ નથ્થિ ॥૧૯॥
શબ્દા− આ લેાકને વિષે પણ જ્યાં પુરુષ-પુત્ર નથી ત્યાં ઘણી સ્ત્રીઓના મધ્યમાંથી પણ સમસ્ત ઘરના સાર રાજપુરુષા લઈ જાય છે.” ૧૯.
ભાવાર્થ- અપુત્રનું' ધન રાજા લઈ જાય એવા લેાકમાં પ્રચાર છે, તેથી જેના કુળમાં પાછળ પુત્ર ન હોય તેનુ ધન ઘણી સ્ત્રી અથવા પુત્રીએ હાય છતાં પણ રાજા લઈ જાય છે તેથી પુરુષનું જ પ્રધાનપણુ છે.
હવે આત્મસાક્ષીએ ધ કરવા વિષે કહે છે— કિ પરજણમહુજાણાવાહિ, વર મર્પીસખિયં સુક ઇહ ભરહચકવટી, પસન્નો ય ‰િતા ૫ ૨૦ના શબ્દાર્થ –“ હું આત્મા ! પરજનને બહુ જણાવવાથી શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org