________________
પદ્
ઉપદેશમાળા
સ્વસ્થાને ગયા. પછી ભરતચક્રીએ છાવણીમાં પાછા આવી અર્જુમે તપનું પારણું' કર્યું..
ત્યારપછી પાછુ ચક્ર આકાશમાં ચાલ્યું. સન્ય પણ તેની પાછળ ચાલ્યું.. અનુક્રમે તેએ દક્ષિણ સમુદ્રને કિનારે આવ્યા. પૂર્વવત તે દિશાના સ્વામી ‘વરદામદેવને ’પણ જીત્યા, ત્યારબાદ પશ્ચિમ દિશામાં પ્રભાસદેવને જીતીને ચક્રે ઉત્તર દિશા ભણી પ્રયાણ કર્યું.... અનુક્રમે વૈતાઢથ પર્યંત પાસે આવીને ચક્રવતી અદ્ભુમ તપ કરી ‘ તમિ’ ગુફાના અધિષ્ટાયક ‘કૃતમાલદેવ 'નુ' મનમાં ધ્યાન કરીને સ્થિત રહ્યા. અઠ્ઠમ તપને અંતે તે દેવ પ્રત્યક્ષ થયે અને તમિસ્રા ગુફાનુ` દ્વાર ઉઘાડ્યુ. સૈન્ય સહિત ભરત રાજાએ તમિસ્રા ગુફામાં પ્રવેશ કર્યાં. મણિરત્નના પ્રકાશ વડે સૈન્ય સહિત આગળ ચાલતાં નિમજ્જા’ અને ઉન્નિમગ્ના નામની બે નદીએ આવી. તે નદીએ ચરત્ન વડે ઉતર્યાં. અને આગળ ચાલી ગુફાના ખીજા દ્વાર પાસે આવી સૈન્યને બહાર કાઢ્યું. હવે ત્યાં ઘણા મ્લેચ્છ રાજાએ રહે છે તેએ એકઠા થયા અને ચક્રીની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ચઢ્ઢીએ તે સઘળાઓને જીતી લીધા. તેથી ચક્રીના સેવક થયા. ત્યાં. આવેલા ઉત્તર તરફના ત્રણે ખંડને જીતીને ચઢી પાછા વળ્યા. માર્ગે ચાલતાં ગગાને તીરે સૈન્યના પડાવ નાખ્યા. ત્યાં નવ નિધિએ પ્રગટ થયા નવા નિધાનનું સ્વરૂપ આ પ્રમાણેઃ૧ નૈસ, પાંડુક, ૩ પિંગળ, ૪ સવરત્ન પ, મહાપદ્મ, કાળ, ‘મહાકાળ, ૮ માણુવક ને હું શ`ખ-એ પ્રમાણે તેનાં નામેા છે. તે ગંગાના મુખમાં રહેનારા છે. આઠ પૈડાંવાળા, આઠ ચેાજન ઉ'ચા નવ યાજન વિસ્તારવાળા ને ખાર યેાજન લાંખા મનુષાને આકારે છે. તેના વૈયણિના કમાડ ( વારણા ) છે, કનકમચ છે, વિવિધ પ્રકારનાં રત્નાવડે પરિપૂર્ણ છે, અને તેના અધિષ્ઠાતા દેવા તેજ નામના પહલ્યાપમના આયુષ્યવાળા હાય છે.”
((
ચક્રીએ ગંગાને તીરે રહીને આઠ દિવસ સુધી તે નિધાન સ'ખ'ધી ઉત્સવ કર્યાં. ગગાનદીની અદિષ્ઠાચિકા ગંગા' નામની
"
Jain Education International
For Private & Personal Use Only
--
www.jainelibrary.org