________________
૩૭
ઉપદેશમાળા ભાવાર્થ-આ ગાથામાં સર્વ ગુણવડે પ્રધાન હોવાથી શ્રી વર્ધમાનસ્વામીને જિનચંદ્રની ઉપમા આપી છે. શ્રી ઋષભદેવ ને મહાવીર સ્વામીએ કરેલા ઉત્કૃષ્ટ તપનું દૃષ્ટાંત આપીને ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે કે એવા તીર્થકર ભગવતે પણ આ ઉત્કૃષ્ટ તપ કર્યો છે, તે તમારે પણ તપ કરવામાં યથાશક્તિ જરૂર ઉદ્યમ કરે. કેમકે ઉત્તમ પુરુષના દષ્ટતવડે બીજાઓએ પ્રવર્તવું યોગ્ય છે.
હવે વીરપરમાત્માના દષ્ટાંતવડે ક્ષમા રાખવાને ઉપદેશ આપે છેજઈતા તિલે અનાહ, વિસહઈવહુઆઈ અસરિસ જણસ ઈઅ જયંતકરાઇ, એસ ખમા સવસાહૂણું છે ૪
શબ્દાર્થ–“જે પ્રથમ ત્રણ લોકના નાથ તીર્થકરોએ અસદશ જનાના-નીચ જનેના જીવિતને અંત કરે એવા ઘણું (દુષ્ટ ચેષ્ટિત) સહન કર્યા તો તેવી ક્ષમા સર્વ સાધુઓએ પણ કરવી.”૪.
ભાવાર્થ–સંગમાદિ દેને કરેલા તેમજ બીજા ગોપાદિના કરેલા પ્રાણત કરે તેવા ઉપસર્ગો ભગવંત શ્રી મહાવીર સ્વામીએ અનંત શક્તિમાન છતાં સહન કર્યા, ક્ષમા રાખી–તેના પર ક્રોધ કર્યો નહિ. એ પ્રકારની ક્ષમા સર્વ મુનિઓએ પણ ધારણ કરવી, એટલે ભગવંતનું અનુષ્ઠાન હૃદયમાં ધારણ કરીને પ્રાકૃત જનેના કરેલા તાડન તર્જનાદિ મુનિઓએ પણ સહન કરવા. ઇત્યુપદેશઃ
ભગવંતની દઢતા સંબંધે કહે છે – ન ચઈજજઈ ચાલેઉં મહઈ મહા વદ્ધમાણ જિણચંદો ઉવસગ્ય સહસ્તેહિંવિ, મેરુ જહા વાયગુંજાહિ .પ .
શબ્દાર્થ-“મેરુ પર્વત જેમ ગુંજારવ કરતા પ્રબળ વાયુથી ગાથા ૫-સહસેહવિ. વાયુમુંજાઈ જ મોક્ષે કૃતમતિઃ મહતિ એક વિશેષેણ નીતઃ પ્રાપ્ત વિનય એન.
-
-
-
-
- -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org