________________
શ્રી ઉપદેશમાળા ભાષાંતર પ્રાર ભ
( ટીકાકારનું મંગલાચરણુ ) નત્થા વિભુ` સકલકામિતદાનદક્ષમ્ । શખેશ્વર' જિનવર' જનતાસુપક્ષમ્ । કુર્વે સુમેાધિતપદામુપદેશમાલામ્ । બાલાવબેાધકરણુક્ષમટીનેન । ૧ ।।
66
સકળ ઈચ્છિત દાન આપવામાં કુશલ તથા સુપક્ષને ઉત્પન્ન કરનાર ( બતાવનાર) એવા જિનેશ્વર શ્રી શખેશ્વર પ્રભુને નમસ્કાર કરીને બાળજીવાને ખેાધ થઈ શકે એવા ( સરલ ) ટીપ્પન ( ટીકા ) વડે ઉપદેશમાળા સુખે બેધ થાય તેવા પદવાળી કરુ છુ.” મૂળ ગાથા
નમિઊણુ જિવર દે, ઇંદર દચ્ચિએ તિલેાઅણુરુ ।। ઉવએસમાલ મિમે, વુચ્છામિ ગુરુવઐસેણું ।। ૧ ।!
<"
શબ્દા — દેવેન્દ્રો ને નરેન્દ્રોએ પૂજેલા અને ત્રિલેાકના ગુરુ એવા જિનવરેન્દ્રોને નમસ્કાર કરીને તી કર અને ગણધર આદિ ગુરુએમના ઉપદેશથી હું આ ઉપદેશમાળા કહું છું.” ૧
ભાવા આ ગાથામાં પ્રથમ પદે કરીને શ્રી જિનેશ્વરને નમસ્કાર કરવા રૂપ મંગલાચરણ કર્યું. છે. બીજા પદમાં જિનેશ્વરનાં વિશેષણા કહ્યાં છે. ત્રીજા પદમાં અભિધેય બતાવેલ છે, અને ચેાથા પદ્મમાં અહના અધ્યાહારવડે આ ગ્રંથની પોતે શરૂઆત કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org