________________
કેછે. પડત. ક શબ્દ ને કયું વાકય કેના સંબંધમાં કઈ રીતે કહેવાયું છે, તે પૂરું ન સમજાય તે અનર્થ થઈ જાય.
આગમમાં એવા ઘણા શબ્દ છે કે જ્યાં એક શબ્દના અનેક અર્થો થતા હોય છે. આગળ પાછળના સંબંધથી સમજવું જોઈએ કે અહીં આ શબ્દને શું અર્થ કરાયે છે! સંસ્કૃતમાં “દિધી એટલે રાણી અને “વિ' એટલે પાડો થાય. બંનેના અર્થમાં કેટલે ફરક પડે છે! હવે રાણીને “વી ને બદલે “મદિવ' કહીને કઈ બેલાવે તે અપમાન જનક લાગે.
આ તે સ્વાદુવાદ દર્શન છે. દરેક નય એ પ્રમાણને અંશ છે. અને અંશે દરેક નયની વાત સત્ય હોય છે. પણ જે તે નયવાળા પિતાની વાતને એકાંતથી પકડી લે તે તે નય દુર્નય બની જાય. જૈન દર્શન એવું વિશાળ દર્શન છે કે જે કેઈને નિરાશ કરતું નથી. કેઈને કેઈ અપેક્ષાએ વાતને સત્ય સમજાવે છે, પણ એકાંતથી નહિ, જૈન દર્શનમાં અનેકાંતવાદની જ વિશેષતા રહેલી છે.
પહેલા ને બીજા દેવલેકના દેવે પાંચ દંડકમાં જાય છે. હવે જે દેવે મહાન ઋદ્ધિના ધણી હોય છે તેમને તિર્યચ, પૃથ્વી, પાણી ને વનસ્પતિમાં જવું પડે તે તેને કેટલું દુઃખ થાય! ઝુંપડી છેડી મહેલમાં જવાનું હોય તે આનંદ થાય, પણ દિવ્ય મહેલ છે ઝુંપડીમાં જવાનું થાય તે ન ગમે. તમારા ગમે તેટલા સુંદર મહેલો હોય પણ તે દેવલોકના ભવની પાસે તો કંઈજ નથી. આ રાજકોટના વ્યાખ્યાન હેલ જેવો ભવ્ય ને સુંદર હોલ અત્યાર સુધીમાં બીજે ક્યાંય જે નથી, છતાં દેવેની ઋદ્ધિ પાસે તે કાંઈ નથી. દેવને ભવ આશ્રી અવધિજ્ઞાન હોય છે. તેમને અવધિજ્ઞાન માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. આવા દેવામાં મિથ્યાત્વી દેવોને ખબર પડે કે દેવગતિના સુખ મારે છેડવા પડશે તે તેમને દુઃખ થાય છે. જ્યારે સમકિતી દેવને આનંદ થાય છે. તે મનુષ્યભવને ઝંખે છે. “હું હવે મારા ભવબંધનના ફેરા મટાડીશ.” તમને તે મનુષ્યભવ પ્રાપ્ત થયેલ છે તે એમ થાય છે કે હવે મારા વધુ ભવ ન થવા જોઈએ. તમારા એક દિવસ પણ સામાયિક, પ્રતિક્રમણ, સંતદર્શન કે જિનવાણી સાંભળ્યા વિના લુખે ન જવો જોઈએ. અને ભૂખ જાય તે પશ્ચાતાપ થ જોઈએ. જ્યાં સુધી સિદ્ધગતિમાં ન જઈએ ત્યાં સુધી ચાર ગતિ અને વીસદંડકમાં દંડાવાનું છે. આ સંસાર સંગ્રહણીના દર્દ જેવો દુઃખદાયી લાગવો જોઈએ. જે દુઃખદાયી લાગ્યો હોય તે ભેગ-વિષને તિલાંજલી આપે.
જેમ અરિસામાં મુખ જોઈ ડાઘને દૂર કરે છે તેમ આત્મા ઉપર પડેલાં ડાઘને દૂર કરવા આગમ રૂપી અરિસામાં દષ્ટિ કરે. વિતરાગ શાસનને પામેલો શ્રાવક પાપથી ભયભીત રહેવો જોઈએ અને સંસારના ત્રાસથી ધ્રુજવો જોઈએ. હે પ્રભુ ! અનંતકાળથી ભટકું છું, હવે કયારે ઉદ્ધાર થશે! એમ અંદરથી વલોપાત થવા જોઈએ. હમણાંજ વસુબાઇએ ત્રણ પૂતળીને ન્યાય આપે કે દૂધની તપેલીમાં ત્રણ પૂતળી મૂકી. એક સાકરની, બીજી