________________
પ
દેવા ભવિત્તાણુ પુરે ભવમ્મ, કેઈ ચુયા એગ વમાણુવાસી ।
પુરે પુરાણું ઉડ્ડયાર નામે, ખાએ સમિધ્યે સુરલેગ રમ્મે ! ઉ. અ. ૧૪-૧
આ છે જીવાત્માએ પ્રથમ દેવલાકના નિલિન ગુમ નામનાં એક જ વિમાનમાં રહેનાર છે ત્યાંની સ્થિતિ પૂર્ણ કરી ચાર આત્માએ આવે છે.
દેવલાકમાં દરેકની સ્થિતિ સરખી હોતી નથી. ઉપરના દેવલેકની સ્થિતિ ઉત્તરાત્તર વધારે હોય છે. પણ એછામાં ઓછી સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની હાય છે. દેવલાકમાં ગયેલા જીવ આછામાં ઓછા પુણ્યવાળા હાય તા પણ દશ હજાર વર્ષનું આયુષ્ય તે હોય જ છે. આ છ આત્માએ માંથી ચાર આત્માએ ત્યાંની સ્થિતિ પૂર્ણ કરે છે. દેવોમાં સમકિતી દેવો પણ હોય છે અને મિથ્યાત્વી દેવો પણ હાય છે. દવાને પેાતાની સ્થિતિ પૂર્ણ થતાં પહેલાં છ મહિના અગાઉથી ખબર પડી જાય છે. સમકિતી દેવો જાણે કે હવે મારી સ્થિતિ પૂર્ણ થાય છે ત્યારે તેમને અનેર સ્માન આવે છે. કારણ કે તમે જે કરા છે તે કરવાની ભાવના થાય છે. પણ અવિરતીચેાથા ગુણસ્થાનકના ધણી હાવાથી તે કરી શકતા નથી. અવિરતીપણાના મધન તેાડી વિરતી ભાવમાં આવવાના તેમને આનંદ હોય છે. દેવો અવધિજ્ઞાનના ઉપયાગ મૂકીને અત્યારે જીવે અને તમને સામાયિકમાં બેઠેલા જુવે ત્યાં તેમની છાતી ગજ ગજ ઉછળે ધન્ય છે આ આત્માઓને કે તે કેવી આરાધના કરે છે અને મને પણ આવે અવસર કયારે આવશે ! ”
દેવગતિમાંથી નીકળીને મધા જ મનુષ્ય થાય એવું નથી. પહેલા બીજા દેવલેાકના નીકળ્યા કેટલા ઈંડકમાં જાય ? પાંચ ઈંડકમાં જાય, મનુષ્ય, તિર્યંન્ગ, પૃથ્વી, પાણી અને વનસ્પતિ. એ પાંચ દડ્ડમાં જાય. હવે વિચાર કરેા કે જે દેવલેાકમાં દીવા ને લાઈટની જરૂર પડતી નથી ત્યાં સૂર્યની પણ જરૂર નહીં. ત્યાં તે તેમના રત્ના એટલા બધા ટુર્દિષ્યમાન છે કે તેના પ્રકાશથી ખૂબ અજવાળુ' આવે છે. સૂર્યની જરૂર અઢીઢીપમાં હેાય છે. વાંચવામાં આવ્યુ છે કે પહેલાના માણસા મકાન ખધાવતા હતા ત્યારે ધર્મારાધના કરવા ઐાષધશાળા ભેગી ખાંધતા હતા. ત્યાં બેસી પાતે પેાતાનું વાંચનાદ કરી શકે તે માટે મકાનની થાંભલીમાં રત્ના જડાવતા હતા કે જેથી તેના પ્રકાશથી પાતે પાતાનું કાય કરી શકતા. અત્યારની જેમ લાઈટ આદિ આરંભના સાધને ત્યારે ન હતા. ધ્રુવેને ચંદ્ર અને સૂર્યની પણ ગરજ નથી. તેવા દેવાને સંઘયણ કેટલાંઢાય ? રાજકેટ નગરીના શ્રાવકે મેલા. જવાબ દેવા અસ ંઘયણી હાય. દેવા અસ`ઘયણી શાથી હાય ? તેમનું શરીર બૈક્રેય હાય છે. તેમનુ શરીર આપણી જેમ અનુચી પુદ્ગલનું હેતુ નથી. તેથી દેવાને આપણી જેમ શૌચ આદિ ક્રિયા પણ હાતી નથી. કોઈ પણ જાતની ખટપટ જ નહિ. ઉપાધિ માત્ર અહિં છે. દેવાને એક સમચઉસ સઠાણુ હાય છે, તે પલાંઠી