________________
૩૪
જ્યારે પૂછવામાં આવશે ત્યારે એક જ સરખી વાતનું નિરૂપણ કરવામાં આવશે. તમારા વિજ્ઞાનની વાતામાં તેા વૈજ્ઞાનિકા આજે બતાવી રહ્યા છે તેને ઘેાડા દિવસ પઈ જુદી જ રીતે બતાવશે. ઉંચે જઈ ને આજે જે આવ્યા છે તેને ફરીને જશે ત્યારે જુદી જ રીતે કહેશે. પણ સજ્ઞની વાતમાં કયારે પણ ફેરફાર થતા નથી. ભગવાને અઢીહજાર વર્ષ પહેલાં જે કહ્યુ છે કે એક પાણીના ટીપામાં અસંખ્યાત થવા છે. હવે તે વૈજ્ઞાનિકાએ આ વાત સાબિત કરી છે.
પ્રભુના અંતિમ ચાતુર્માસની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રનું ચૌદમું અધ્યયન ચાલે છે. તેરમા અને ચૌદમા અધ્યયનના પરસ્પર સ'બ'ધ છે. ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. એ મુનિએ દેવàાકમાંથી આવીને શેઠને ત્યાં ઉત્પન્ન થયા. તેમને ચાર વેપારીએ સાથે સબંધ થયા. છ એ આત્માએ દીક્ષા લઇ પ્રથમ ધ્રુવલાકે નલિની ગુમ નામના વિમાનમાં ઉત્પન્ન થયા. તેમાંથી ચાર જવા દેવપણે ઉત્પન્ન થયા અને માયાના કારણે એ આત્માએ દૈવીપણે ઉત્પન્ન થયા. દીક્ષા લીધા પછી પણ જો માયાનુ સેવન કર્યુ હાય તા તે માયા સંસારવક છે.
છે આત્મામાંથી ચાર આત્માઓની ધ્રુવભવની સ્થિતિ પૂર્ણ થવા આવે છે. દેવની સ્થિતિ પૂર્ણ થાય ત્યારે ત્યાંથી તેમને ચવવું પડે છે. ચાહે અનુત્તર વિમાનના દૈવ હાય, ઈન્દ્ર હાય, મનુષ્ય હાય, તિન્ચ હાય કે નરક ગતિના રૌ રૌ વેદના ભોગવનારા નારક હાય, પણ આઢુષ્ય પૂર્ણ થયે સૌને સ્થાન બદલવુ પડે છે. ફક્ત ચવવું ન પડે એવુ જો કોઈ સ્થાન હાય તે એક સિદ્ધગતિ જ છે અહીંથી જવાની ગતિ પાંચ છે અને આવવાની ગતિ ચાર છે. જ્યાં ગયા પછી ફરીને ગતિ કરવી ન પડે એની ગતિને જો પ્રાપ્ત કરવી હાય તા સૌથી પ્રથમ રાગ, દ્વેષ અને મેહુના ત્યાગ કરવા પડશે.
આપણા શાસનમાં એવુ નથી કે શાસન પર આપત્તિ આવે ત્યારે ફરીને ભગવાનને જન્મ લેવા પડે. જેએ રાગને જીતીને રાગના વિજેતા થઈ ગયા તેમને ફરીને શા માટે આવવું પડે ? આપણે તે શરીરને સાજી રાખવા દવા લેવી પડે. કોઇ માનતા રાખે, માદળિયા આંધે, પણ હું તમને પૂછું છું કે આ બધું કરનારાએ કઈ દિવસ માંદા પડતા હશે કે નહિ ? જ્યાં રાગ નથી, ઘડપણ નથી, જન્મ નથી, ખાદ્યપણ નથી અને યુવાવસ્થા પણ નથી એવું સ્થાન હોય તા મેાક્ષ છે. ત્યાં ગયા પછી ચતુતિના રૂટમાં ફરવું પડે નહિ, આ જીવે અનંત પુદ્ગલ પરાવના કર્યાં છે. હવે આપણે ખ્યાલ શખષાના છેકે ભવાટવીમાં ભમવું ન પડે.
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં જે છ થવાના અધિકાર ચાલી રહ્યો છે તે છ જીવા કયાંથી આવે છે તે વાત સૌથી પ્રથમ ગાથામાં ફરમાવે છે,