________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
શત્રુમ`ડળને ભયબ્રાંત કરનાર એવા અજ્યપાલ રાજાએ સત્યાવીશ વરસ રાજ્ય ભાગળ્યું. ત્યાર પછી વિજ્ઞજનામાં પ્રખ્યાત એવા મૂળરાજ નામે રાજા થયા-તેણે ત્રણ વરસ, આઠ માસ અને બે દિવસ રાજ્ય ભાગળ્યું. ત્યારપછી નિર્માંળ યશવાળા એવા ભીમરાજે એક વરસ એક માસ અને ચાવીસ દિવસ રાજ્ય કર્યું. તે પછી અીરાજ રાજા થયા–જે શરીરની શેશભામાં કામદેવ જેવા અને તેજ તથા લક્ષ્મીના તેા એક ધામરૂપ હતા. તેની પછી અત્યારે મહા અલિષ્ઠ અને સ્થિર ઉદયવાળા એવા તમે લવણપ્રસાદ અને વીરધવલ બંને પિતા-પુત્ર રાજા થયા છે. પરંતુ કલિકાલના વશે માત્મ્ય-ન્યાયમાં તત્પર એવા પાપી મ્લેચ્છ રાજાએ અત્યારે ગાયની જેવી આ પૃથ્વીની કર્થના કરી રહ્યા છે. માટે પવિત્ર મનવાળા એવા શ્રીમાન્ વસ્તુપાલ અને તેજપાલ નામના અને ભ્રાતાઓને તમે પ્રધાન ખનાવા કે જેથી ચતુરંગ સેનાની સાથે દિવસે દિવસે તમારા રાજ્ય, પ્રતાપ અને ધર્મની અવશ્ય વૃદ્ધિ થાય. કહ્યું છે કે—
૨૨
“રાના નયજ્ઞઃ ષિવો વિવેી,
यतिः क्षमावान् विनयी धनाढ्यः । विद्वान् क्रियावान् युवतिः सती च,
भवंति सर्वत्र મહોલ્યાય ’’ ।। ? ।।
· ન્યાયી રાજા, વિવેકી પ્રધાન, ક્ષમાવાન યતિ, વિનયી ધનવાન્, ક્રિયાવાનું વિદ્વાન અને સતી સ્ત્રી-એ સત્ર