________________
સંસાર સરથાનકાળ ભગવતી શ. ૧ ઉ. ૨
પણ છવ ન રહે પરંતુ વનસ્પતિ અપક્ષાએ તિરોનિમાં અના છવ છે. તે સર્વ તેમાંથી નીકળી કયાં સમાઈ શકે? કારણ કે અન્ય કઈ નિમાં અનંત જીવના સમાવેશને અવકાશ નથી. તે માટે તિનિમાં શૂન્યકાળ નથી હેતે.
મનુષ્યનિ અને દેવનિમાં ત્રણે કાળ છે. માટે તેનું વર્ણન પૂર્વોક્ત નારકીઓના વર્ણન સમાન સમજી લેવું.
નરકની અપેક્ષા સર્વથી એ અશૂન્યકાળ છે. તેને ઉત્કૃષ્ટ કાળ ૧૨ મુહૂર્ત છે. મિશ્રકાળ તેથી અનંતગુણ છે, જીવ નરકથી નીકળી અન્ય ગતિમાં જઈ ત્રસ અને વનસ્પતિમાં ગમનાગમન કરી પાછે નરકમાં આવે ત્યાં સુધી મિશ્રકાલ છે. તે અનંતગુણો છે. તેનું કારણ એ છે કે, નરકને નિર્લેપન કાળ વનસ્પતિકાયની કાયસ્થિતિને અનંતમા ભાગે છે. તે માટે મિશ્રકાળ અનંતગુણે છે. શૂન્યકાળ મિશ્રકાળથી પણ અનંતગુણ છે. નરકના વિવક્ષિત સર્વ જીવ નરકથી નીકળી અન્ય ગતિમાં ગયા હેય તે તેમાંથી ઘણુ જીવ વનસ્પતિમાં અનંતકાળ સુધી રહી શકે છે.
તિર્યાની અપેક્ષાએ સર્વથી થોડે અશૂન્યકાળ છે. કારણ કે તેમાં ૧૨ મુહૂર્તને વિરહ હોય છે, સંજ્ઞીતિચ પંચેન્દ્રિયને વિરહાકાળ ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત છે. ત્રણ વિકલેન્દ્રિય અને સમુચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયને વિરહ અંતર્મુહૂર્ત છે. પૃથ્વી આદિ પાંચ સ્થાવરમાં સમયે સમયે પરસ્પર એક બીજામાં અસંખ્યાત જીવ ઉત્પન્ન થતા રહે છે. તે માટે સ્થાવરમાં વિરહકાળ હેતું નથી. તિર્યંચગતિમાં જે ૧૨ મુહૂર્તને વિરહકાળ બતાવેલ છે તે ત્રણ ગતિએથી આવીને આ ગતિમાં જીવ ઉત્પન્ન નથી હોતા. તે અપેક્ષાથી મિશ્રકાળ અનંતગુણો છે. તે નરક સમાન જાણી લે.
મનુષ્ય અને દેવને સંસ્થાનકાળ સંબંધી અલ્પબવ વગેરે નારકીઓ સમાન જાણી લેવું.