________________
શ્રી ભગવત ઉપ મેં
મિશ્નકાળઃ- વર્તમાનકાળની આ નારકીઓમાંથી ૧-૨-૩-૪ ઈત્યાદિ ક્રમથી નીકળતાં નીકળતાં જ્યારે તેમાંથી એક જ નારકી શેષ રહે અર્થાત્ ઉપસ્થિત નારકીમાંથી એક નારકનું નીકળવું જ્યારે શરૂ થયું ત્યારથી લઈને જ્યારે એક જ શેષ રહ્યો ત્યાં સુધીના કાળને મિશ્રકાળ કહે છે.
શુન્યકાળઃ- નિર્દેશ કરેલ વર્તમાનકાલના જે નારકીઓને ઉપર વિચાર કરેલ છે, તેમાંથી જ્યારે સમસ્ત નારકી જીવ નરકથી નીકળી જાય તેમાંથી એક પણ જીવ શેષ ન રહે, અને તેના સ્થાને સર્વ નવા નારકી છે ઉત્પન્ન થાય. તે સમય નરકની અપેક્ષાએ શૂન્યકાળ કહેવાય છે.
આ જીવ નરકમાં રહેલ છે. તેમાં ક્યારેક તે એવી અવસ્થા ભેગવેલ છે કે જ્યારે નરકના પિતાના સાથીઓથી વિખૂટો પડી એટલે જ રહે, કયારેક તે એવી અવસ્થા ભેગવી છે કે જ્યારે તેના સાથી અનેક જીવ ઉપસ્થિત હતા. અને કયારેક એવો પણ સમય આવે કે જ્યારે તેની સાથે પૂર્વવાળામાંથી કોઈ પણ શેષ રહ્યા ન હતા.
અહીં નરક સંસ્થાનકાળમાં જે મિશ્રકાલ સંબંધી વિચાર કરેલ છે તે માત્ર વર્તમાન કાળને જેની અપેક્ષાથી કરવામાં આવેલ નથી. પરંતુ જે કાલમાં નરકના જીવ નરકમાં હતા, તે ત્યાંથી નીકળી અન્ય
નિમાં ગયા પછી ભલે ગમે તે નિમાં ગયેલ હોય, પરંતુ તે અપેક્ષાએ પણ વિચાર કરેલ છે. જે તેમ માનવામાં ન આવે તો દેષને સંભવ છે. કારણ કે આગળ અશૂન્યકાળની અપેક્ષાએ મિશ્રકાળ અનંતગુણો કહેલ છે. તે ઘટિત થ કઠિન છે. નરકને અશૂન્યકાળ અર્થાત્ વિરહડાળ ૧૨ મુહૂર્તને છે. જે અહીં નરકના વર્તમાન જીવેની જ અપેક્ષા લેવામાં આવે તે તે અસંખ્યાતગુણે જ ઠરશે પણ અનંતગુણે નહિ કરે, તે માટે જે જીવ નરકથી નીકળી અન્ય ગતિમાં ગયા અને પાછા નરકમાં ઉત્પન્ન થયે તે પણ નરકની અપેક્ષાવાળા મિશ્રકાળમાં ગણાશે ત્યારે જ મિશ્રકાળની અનંતતા સિદ્ધ થશે.
તિર્યચનિમાં બે જ સંસ્થાનકાળ છે. અશુ કાળ અને મિશ્રકાળ, તેમાં શૂન્યકાળ હેતું નથી. કારણ કે જ્યારે તિર્યચનિમાં પહેલે એક