________________
ઉપયેાગિતાની દૃષ્ટિએ પ્રથમ છે. સમસ્ત આગમના મૌલિભૂત આ અગગ્રન્થનાં ટિપ્પણુભાષાન્તર પૂજ્ય મુનિશ્રી ‘ સતખાલ ’જી જેવા પ્રખર અભ્યાસી વિદ્વાન તરફથી લેાકસંગ્રહા બહાર પડે છે, એ આપણા બધાના સદ્દભાગ્યનું ચિહ્ન છે.
શ્રી આચારાંગસૂત્રની અમૂલ્યતા તરફ પશ્ચિમના વિદ્વાને નું લક્ષ ઈ. સ. ૧૮૮૨માં જ્યારે તેને પ્રે।. જંકેાખીએ લંડનમાં Prakrit Text SeriesHi Sacred Books
ગ્રંથનાં મૂલ્ય of the Eastના બાવીસમા પુસ્તકમાં તેને અનુવાદ કર્યાં, ત્યારથી જ દેરાયું છે. ત્યારપછી પ્રા. જિંગે સને ૧૯૧૦માં લીપઝીગ મુકામે German Oriental Seriesના ૧૨મા મણકામાં પૂર્વા છાપી પ્રસિદ્ધ કર્યાં તેનું જ જમન ભાષાન્તર “ Words of Mahavira ”માં પૃ. ૬૬થી ૧૨૧માં આપ્યું. સિવાય હિન્દુસ્તાનમાં આગમાય સમિતિ તરફથી ટીકા સાથે તથા રાજકાટ વગેરે સ્થળેથી ભાષાન્તરા સાથે આ ગ્રન્થ બહાર પડ્યો છે.
મહત્તા
શ્રી આચારાંગસૂત્રને ૨૫ અધ્યયન કે અધ્યાય છે; તેના છ વિભાગ છે (જેને સ્મુધ કહેવામાં આવે છે). (૧) અધ્યયન ૧ થી ૯ સુધી, જેનું નામ વર્મવેરા; (બ્રહ્મચળિ) અથવા મૌલિકતા અને પ્રથમશ્રુતધ છે. (૨) બીજો શ્રુતવન્ય અધ્યયન- ૧૦ થી ૨૫ ના છે અને તે ત્રણ સમૂહમાં (જેને દૈહિા અથવા છૂટા નામ છે તેમાં) વહેંચાયેલ છે. પ્રથમ ચૂલિકામાં અધ્યયન ૧૦ થી ૧૬, મીજીમાં ૧૭ થી ૨૩ અને ત્રીજીમાં ૨૪ અને ૨૫ અધ્યયનાને સમાવેશ થાય છે. પ્રત્યેક અધ્યયનના પેટાવિભાગ ઉદ્દેશ નામથી ઓળખાય છે, આવા ઉદ્દેશની કુલ સંખ્યા પચેાતેરથી વધારે છે.
શ્રી આચારાંગના ઉપર જણાવેલ વિભાગસૂચક શબ્દા—સ્કંધ અને-ચૂલિકા, જ બતાવી આપે છે કે આ ગ્રન્થ એકીસાથે અને
૧