________________
શ્રી આચારાંગસૂત્ર નિ....દ...ઈ..... ન
વેતામ્બર જૈનસિદ્ધાન્ત કે આગમ મુખ્યતઃ છ વિભાગમાં વહેંચાયેલ છે. (૧) બાર અષ્ણ, (૨) બાર ઉપાડ્યું, (૩) દસ પ્રકીર્ણ,
(૪) છ છેદસૂત્ર, (૫) ચાર મૂલસૂત્ર અને જનસૂત્રો અને (૬) અનુયોગદ્વાર આદિ છૂટક ગ્રન્થ. વેતાંઆચારાંગ બર સાધુમાગય સંપ્રદાય અંગ, ઉપાંગ, -
મૂળ અને છેદ એવા ચાર વિભાગે મળીને બત્રીસ સૂત્રોને પ્રમાણભૂત ગણે છે. દિગમ્બર જૈનસિદ્ધાન્તની વ્યવસ્થા ઉપલી રૂપરેખાથી કંઈક જુદી છે, તો પણ બધા ફિરકાઓ એક વાત તે નિર્વિવાદપણે સ્વીકારે છે કે સમસ્ત આગમ પૈકી બાર અક્સગ્રન્થો સૌથી જૂના અને ઉપયોગી છે. તે બાર અદ્ગગ્રન્થનાં નામ નીચે પ્રમાણે છેઃ (૧) આચારાલ્ગ, (૨) સૂત્રકૃતાર્ગ, (૪) સ્થાનાજ્ઞ, (૪) સમવાયાગ, (૫) ભગવતી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, (૬) જ્ઞાતા ધર્મકથા, (૭) ઉપાસકદશા, (૮) અન્તકૃદશા, (૯) અનુત્તરે પપાતિકદશા, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર, (૧૨) દષ્ટિવાદ. આ બારે અગગ્રન્થ પૈકી શ્રી આચારાંગસૂત્ર અનુક્રમે તેમ ગામ્ભીર્ય અને