________________
पल्योपम अने सागरोपम अटले शुं?
૧૭ અધ પલ્યોપમનું છે. ઉત્તર દિશા તરફના ભૂતાનન્દ-પ્રમુખ નવે ઇન્દ્રોની ઈન્દ્રાણીઓનું આયુષ્ય દેશે ઊણા એક પલ્યોપમનું જાણવું.
એ પ્રમાણે તે તે નિકાયમાં વસનારા ઇન્દ્ર અને ઇન્દ્રાણી સિવાયના અન્ય ભવનપતિ દેવો, તથા તેમની દેવીઓનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ઉપલક્ષણથી પૂર્વોક્ત કથનાનુસારે યથાયોગ્ય સમજી લેવું. [૩-૪].
भवनपति निकायना देव-देवीओनां जघन्य उत्कृष्ट आयुष्य- यंत्र निकाय दिशाना देव-देवी जघन्य-आयुष्य ___उत्कृष्ट आयुष्य અસુરકુમાર દક્ષિણ દિશાના દેવનું
દશ હજાર વર્ષ
૧ સાગરોપમ દક્ષિણ દિશાની દેવીનું
પલ્યોપમ અસુરકુમાર ઉત્તર દિશાના દેવનું
૧ સાગરોપમથી કાંઈક અધિક ઉત્તર દિશાની દેવીનું
જા પલ્યોપમ દક્ષિણ દિશાના દેવનું દશ હજાર વર્ષ ૧૫ પલ્યોપમ નાગકુમારાદિ દક્ષિણ દિશાની દેવીનું
ના પલ્યોપમ નવ નિકાયો ઉત્તર દિશાના દેવનું
દેશ ઊણા બે પલ્યોપમ ઉત્તર દિશાની દેવીનું
દેશ ઊણા એક પલ્યોપમ
। पल्योपम तथा सागरोपमन सविस्तर स्वरूप
નોંધ : આ ગ્રંથમાં ભવનપતિ વગેરે દેવોનાં આયુષ્ય પ્રસંગે તથા અન્ય પદાર્થોના વિવરણ પ્રસંગે પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદગલ-પરાવર્ત વગેરે શબ્દોનો ઉલ્લેખ આવે છે; પરંતુ તેને સમજાવનારી મૂલ ગાથાઓ આ ચન્દ્રીયા સંગ્રહણીમાં નથી.
જો કે સામાન્ય રીતે અસંખ્યાતા વર્ષનો એક પલ્યોપમ ને દશ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. પરંતુ અસંખ્ય સંખ્યા કેટલી મોટી છે ને પલ્યની ઉપમા દ્વારા ને સાગરની ઉપમા દ્વારા એ કાળ પ્રમાણો કેવી રીતે લાવી શકાય છે તે સમજવું ખૂબ જ જરૂરી હોઈ ગ્રન્થાન્તરથી તેનું વિસ્તૃત સ્વરૂપ અહીં આપવામાં આવે છે.
સર્વથી અલ્પ [જઘન્યમાં જઘન્ય] કાળ એક સમયનો છે જેને સર્વજ્ઞ ભગવંતો જ જાણી શકે છે અને એ જ અત્યન્ત સૂક્ષ્મકાળને ‘સમય’ કહેવાય છે. એક નિમેષ [આંખ મીંચીને ઉઘાડીએ તેટલો કાળ] માત્રમાં અસંખ્યાતા સમય વ્યતીત થાય છે, એમ સર્વદર્શી પરમર્ષિ પુરુષોએ પ્રકાશ્ય છે. 3,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org