________________
४३५
कया कया जीवो कई कई नरकमां जाय? ચક્ષુ મળતાં જેવું સુખ પ્રાપ્ત થાય, તેવું સુખ સ્વલ્પકાળ અનુભવે છે.
એટલું જ નહીં પણ વધુમાં કોઈ કોઈ સમ્યકત્વ પ્રાપ્ત ઉત્તમ જીવ કે જેણે તીર્થકર નામકર્મ બાંધ્યું છે તે અધ્યવસાયની વિશુદ્ધિના કારણે ગમે ત્યાં રહીને પણ તીર્થંકર નામકર્મના દલિકોનો સંચય ચાલુ રાખે છે. ખરેખર આત્માની શુભાશુભ ભાવનાની જ બલિહારી છે. [૨પ૨] ( ગા. સં.-૬૩)
અવતર– જુદા જુદા જીવોની અધ્યવસાયની વિચિત્રતાથી થતી ગતિનું નિયમન બતાવે છે. 'ગરિ સરિસિવ-પરવી–સીદ–વર િવંતિ ના છઠ્ઠી ! कमसो उक्कोसेण, सत्तमपुढवीं मणुअ-मच्छा ॥२५३॥
સંસ્કૃત છાયાअसंज्ञि-सरीसृप–पक्षि-सिंहो रग-स्त्रियः यान्ति यावच्छष्ठीम् । क्रमश उत्कर्षेण, सप्तमपृथवीं मनुज-मत्स्याः ॥२५३।।
|
શબ્દાર્થ
અગ્નિ અસંશી
હર ઉરથી ગમન કરનારા સરિસિવEસરીસૃપ (ભૂજપરિસર્પો)
ત્યિ સ્ત્રી વલ્લી પક્ષી
નંતિ જાય છે સીસિંહ
મyગમ= મનુષ્ય, મત્સ્ય વાર્ય- વિશેષાર્થવતું. ૨૫
વિશેષાર્થ- અસંશિ (મન રહિત) સંમૂચ્છિમ (ગર્ભ ધારણ કર્યા વિના ઉત્પન્ન થતા) પંચેન્દ્રિય ૩૭તિચો નરક યોગ્ય અધ્યવસાયને પ્રાપ્ત થઈ નરકે જાય તો ચોક્કસ પહેલી જ નરકે જાય, તેથી આગળની નરકમાં જતા નથી. તેમાંય ત્યાં તેઓ ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગના આયુષ્ય અથવા જઘન્યથી દસ હજાર વર્ષના આયુષ્ય ઉત્પન્ન થાય છે. પહેલી નરકે અને વળી ન્યૂન આયુષ્ય ઉત્પન્ન થતા હોવાથી તેઓને પૂર્વભવમાં નરકાયુષ્યના બન્ધ વખતે વધુ ક્રૂર અધ્યવસાયો થતા નથી એટલે જ તેઓ અલ્પ દુઃખના સ્થાનકે ઉત્પન્ન થાય છે. આટલી વિશેષતા છે.
બીજા ગર્ભજ ભૂજપરિસર્પ તે ચંદન ઘો, પાટલા ઘો, નોલીયા પ્રમુખ જીવો ગભવાસમાં મૃત્યુને પામતાં કદાચ નરકે જો જાય તો યાવત્ બીજી નરક સુધી (એટલે કોઈ પહેલીમાં, કોઈ સંકિલષ્ટ અધ્યવસાયી બીજીમાં એમ બન્નેમાં) જઈ શકે છે.
ગીધ, સીંચાણો વગેરે માંસાહારી ગર્ભજ પક્ષીઓ પહેલેથી લઈને યાવત્ ત્રણ નરક સુધી જઈ શકે છે.
સિંહ, ચિત્તા, વાઘ, ઈત્યાદિ હિંસક ગર્ભજ ચતુષ્પદો પહેલીથી લઈને યાવત્ ચોથી નરક સુધી જઈ શકે.
૩૭૭, સંશ્લિમ મનુષ્યો તો અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામતા હોવાથી તેમને નરકગતિનો અભાવ હોવાથી જિ” પદથી માત્ર તિચો જ અપેક્ષિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org