________________
ग्रन्थान्तरगत बतावेला पर्याप्तिना विभिन्न अर्थों .
१८६ સંસ્કૃત છાયા– आहारशरीरेन्द्रियोश्वास वचो-मनोऽभिनिवृत्तिः । भवति यतो दलिकतः, करणं प्रति सा तु पर्याप्तिः ॥३३६।।
| શબ્દાર્થહસાસવામઉશ્વાસ, વચન, મન
નમો જે જેથી કર્મના અણુઓનિવૃત્તિપૂર્ણ નિષ્પત્તિ
* નિયાગો દલિકોથી
વર પ તા ૩=કરણ પ્રતિ તે જ વાવાર્ય– દલિયા રૂપ પુદ્ગલ સમૂહથી આહારાદિ છ કાર્યોની રચના થાય છે તે દલિકોનું પોતપોતાના વિષય રૂપે જે પરિણમવું અને તે પરિણમન પ્રત્યે શક્તિરૂપ જે કરણ તે પર્યાપ્તિ, આમાં જીવ કર્તા, પુગલોપચયોત્પન્ન શક્તિ તે કરણ અને આહારાદિ પરિણમન તે ક્રિયા છે. આ ગાથા કિલષ્ટાર્થક છે. ||૩૩૯ો
વિરોણાર્ય–ગાથાના અર્થથી એ સ્પષ્ટ થાય છે કે કતરૂપે નવ છે. પુદ્ગલોપચય શક્તિ તે જ વાત છે, અને આહારદિનું પરિણમન તે દિગ્યા છે.
ગ્રથારગત બતાવેલા પર્યાપ્તિના વિભિન્ન અર્થો ૧–આહાર વગેરે પુદ્ગલોને ગ્રહણ કરવામાં અને તરૂપે પરિણામ પમાડવામાં પર્યાપ્તિ નામકર્મના ઉદયથી પુદ્ગલોપચય દ્વારા ઉત્પન્ન થયેલી જીવની જે શક્તિ તે.
૨-શક્તિના આલંબન–કારણરૂપ જે પુદ્ગલો તે. ૩–શક્તિની અને શક્તિના કારણભૂત પુદ્ગલસમૂહની નિષ્પત્તિ તે. ૪તે તે શક્તિઓના કારણભૂત પુદ્ગલ સમૂહની ક્રિયાની પરિસમાપ્તિ.
આ પર્યાપ્તિ એટલે (અપેક્ષાએ) એક પ્રકારની આત્મશક્તિ. તે શક્તિ પુદ્ગલ સમૂહના આલંબનથી થાય છે. આત્મા વિવક્ષિત ભવમાં ઉત્પન્ન થયો કે કોલસામાં પ્રક્ષેપેલા અગ્નિની માફક જીવ તરત જ પ્રતિસમયે આહાર અને શરીરાદિના નિમણને યોગ્ય પગલોને ગ્રહણ કરવા માંડે છે. અને પછી તે કાર્ય જીવન પર્યંત ચાલુ રહે છે. પણ એ આહારાદિ ગુગલ સમૂહનાં ગ્રહણ દ્વારા પ્રત્યેક આત્માએ સાથે સાથે યથાયોગ્ય સમયમાં જ આવશ્યક અન્ય જે કાર્યો તેને પણ કરવા માટે છ પ્રકારની શક્તિઓ (અગ્નિ–પાવરો) તૈયાર કરી લે છે. અને એ છ શક્તિઓ દ્વારા જ છ ક્રિયાઓનું કાર્ય આજીવન તક શક્ય બને છે. આ છ જાતની શક્તિઓ (પાવરો) ઉત્પત્તિના એક જ અંતર્મુહૂર્તમાં તૈયાર કરી લે છે. જે જીંદગી સુધી કાર્ય આપ્યા જ કરે છે. [૩૩૯]
૫૧૨. પ્રતિ સમયે આહાર ગ્રહણ, યથાયોગ્ય ધાતુરૂપે શરીર રચના, ઇન્દ્રિયોની રચના, શ્વાસોચ્છવાસ ગ્રહણ, વચનોચ્ચાર, મનન-વિચાર, જીવનનિર્વાહનાં આ છ આવશ્યક કાર્યો ગણાય છે. જુદા જુદા જીવો આશ્રયી આ કાર્યોમાં જૂનાધિકપણું હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org