________________
[ કરર )
રા
'
'
સંખ્યાત-અસંખ્યાત-અનંતનું સવિસ્તર સ્વરૂપ
શ્રીચન્દ્રીયા સંગ્રહણી ગ્રન્થના ભાષાંતરનું પરિશિષ્ટ ન. ૨ નોંધ:--જૈનધર્મના સર્વજ્ઞોક્ત ત્રિકાલાબાધિત અને અવિસંવાદી મહાન સિદ્ધાંતોમાં વિવિધ સ્થળે સંખ્યાત, અસંખ્ય અને અનંત શબ્દોથી સંબોધિત ઘણી ઘણી વ્યાખ્યાઓ આવે છે. તે પ્રસંગે અસંખ્યાતી અને અનંતી સંખ્યા કોને કહેવાય? તેનો તવિષયક ખ્યાલ ન હોવાથી શ્રોતાવર્ગ પોતાના મનનું સમાધાન સ્વયં કરી ન શકવા ઉપરાંત એક પ્રકારની અગમ્ય મૂંઝવણ અનુભવે છે. તે દૂર થાય એ માટે સંખ્યાતું, અસંખ્યાતું અને અનંત કયારે થાય ? તેની કંઈક સુસ્પષ્ટ વ્યાખ્યા પરમકારુણિક શ્રી જિનેશ્વરદેવોના સિદ્ધાંતમાં ત્રિકાલજ્ઞાની. રાગ-દ્વેષ મોહનિવર્જિત પરમાત્માઓએ જે રીતે દર્શાવી છે તે જ અહીં સરલ ભાષામાં રજૂ કરી છે.
સો
સર્વથી જઘન્ય સંખ્યા એકની છે. તેને દશગુણા કરવા, પુનઃ તે દશને દશગુણા કરવા, એમ સત્તરવાર દશદશની સંખ્યાએ ગુણતાં જવું જેથી પરાર્ધ સંખ્યા આવશે. આ બધું લોકવ્યવહારોપયોગી ગણિત છે. આ સર્વ તેમજ સિદ્ધાંતમાં આપેલ એકથી માંડી *શીર્ષપ્રહેલિકાંત સુધીની સર્વ સંખ્યા તે મધ્યમ સંખ્યા જાણવી. હવે પછીની જે ઉત્કૃષ્ટ સંખ્યા તે ચાર પલ્યની પ્રરૂપણાએ પ્રાપ્ત થતી હોવાથી તેનું સવિસ્તર વર્ણન કહેવાય છે. ૧. એક
અબજ ૧૦૦,0000000 (૧) દશ ૧૦
(૧૦) ખર્વ ૧.000,0000000 ૧૦૦
નિખર્વ ૧0000,0000000 હજાર ૧000
મહાપા ૧૦૦૦૦૦,૦૦૦૦૦૦૦ દશહજાર ૧૦,૦૦૦
શંકુ ૧૦,૦૦,00,0000000 લાખ ૧૦,૦૦૦
જલધિ ૧૦૦,૦000000000000 દશલાખ ૧૦,૦૦૦૦૦
અન્ય 1000,00,00,0000000 કરોડ ૧0,000000
મધ્ય ૧૦0૮0,00000,0000000 દશકરોડ ૧૦,૦૦00000
(૧૭) પરાર્ધ ૧000000000000000000 यदाहः- यथोत्तरं दशगुणं भवेदेको दशायुतः ।।
शतं सहस्रमयुतं लक्षप्रयुतकोटयः ॥१॥ अर्बुदमब्जं खर्व च निखर्वं च महाम्बुजम् ।
शङकुर्वार्द्धमध्यं परार्द्ध चेति नामतः ॥२॥ અથવા ઇ-શ-શત-સત્રાયુતનલકયુતવેરોદય શમશ: |
अर्बर्दमब्जं खर्व निखर्व महापाशंकवस्तस्मात् ।
जलधिश्चात्यं मध्यं पराध्यमिति दशगुणोत्तरं संज्ञः ॥ ૨. શીર્ષપ્રહેલિકાંતથી આગળ પલ્યોપમ સાગરોપમની સંખ્યા તરફ વળાય છે. જયારે તે જ સંખ્યાથી બીજી બાજુ અસંખ્ય અને અનંતની સંખ્યા તરફ પણ વળાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org