Book Title: Sangrahaniratnam Bruhat Sangrahani Sutra
Author(s): Yashovijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 1015
________________ બૃહતસંગ્રહણી સંત્રમુ–ગાથાર્થ સહિત बंघण गइ संठाणा, भेया वना य गंध-रस-फासा । अगुरुलहु सद्द दसहा, असुहा वि य पुग्गला निरए ॥२०७॥ [प्र. गा. सं. ४५] ૧ બંધન, ૨ ગતિ, ૩ સંસ્થાન, ૪ ભેદ, ૫ વર્ણ, ૬ ગંધ, ૭ રસ, ૮ સ્પર્શ, ૯ અગુરુલઘુ અને ૧૦ શબ્દ એ દશ પ્રકારના પુદ્ગલપરિણામો નારકીને વિષે અવશ્ય અશુભ હોય છે. (૨૦) नरया दसविहवेयण, सीओसिण-खुहा-पिवास कंडूहिं । परवस्सं जरं दाहं, भयं सोगं चेव वेयंति ॥२०८॥ [प्र. गा. सं. ४६] पणकोडी अट्ठसट्ठी-लक्खा, नवनवइसहसपंचसया । चुलसी अहिया रोगा, छट्ठी तह सत्तमी नरए ॥२०६॥ [प्र. गा. सं. ४७] ૧ શીતવેદના, ૨ ઊણવેદના, ૩ સુધાવેદના. ૪ તૃષાવેદના, ૫ કંડુ (ખરજ) વેદના, ૬ પરવશતા, ૭ જ્વરવેદના, ૮ દાહવેદના, ૯ ભયવેદના, અને ૧૦ રોગવેદના એ દશે પ્રકારની કોત્ર વેદનાઓ નારકીના જીવો અનુભવે છે. પાંચ ક્રોડ અડસઠલાખ નવ્વાણુંહજાર પાંચસો ને ચોરાસી (૫, ૬૮, ૯, ૫૮૪) રોગો છઠ્ઠી તથા સાતમી નરકમાં क्षक्ष यम वत्त छ. (२०८-२०८) रयणप्पह सक्करपह, वालुअपह पंकपह य धूमपहा । तमपहा तमतमपहा, कमेण पुढवीण गोत्ताई ॥२१०॥ धम्मा वंसा सेला, अंजण रिट्ठा मघा य माधवई । नामेहिं पुढवीओ, छत्ताइच्छत्तसंठाणा ॥२११॥ રત્નપ્રભા ૧, શકરપ્રભા ૨. વાલુકાપ્રભા ૩, પંકપ્રભા ૪, ધૂમપ્રભા ૫, તમઃપ્રભા ૬, અને તમસ્તમપ્રભા ૭ એ સાત નારકીઓના અનુક્રમે સાત ગોત્ર છે. ધમાં ૧, વંશા ૨, શૈલા ૩, અંજના ૪, રિઝા પ, મઘા ૬, અને માઘવતી ૭ એ સાત નરકનાં સાત નામ છે અને એ સાત નારકીઓ અનુક્રમે નાના નાના ઉંધા કરેલા છત્રના (છત્રાતિછત્ર) मारवाजी छे. (२१०-२१.१) असीइ बत्तीसडवीस-वीस अट्ठार सोल अड सहसा । लक्खुवरि पुढविपिंडो, घणुदहिघणवायतणुवाया ॥२१२॥ गयणं च पइट्ठाणं, वीससहस्साई घणुदहिपिंडो । घणतणुवायागासा, असंखजोयणजुआ पिंडे ॥२१३॥ પ્રથમનરકનો પૃથ્વીપિંડ ૧,૮0000 યોજન, બીજીનો ૧,૩૨000 યોજન, ત્રીજાનો ૧,૨૮000 યોજન, ચોથીનો १,२०००० योन, पायमानी १,१८००० योन, 981नो १,१६००० योन, भने सातमी न२3नो पृथ्वापिंड १,८0000 યોજન પ્રમાણ જાડો છે. દરેક નરકમૃથ્વીની નીચે ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ અનુક્રમે છે, તેમાં ઘનોદધિના પિંડની જાડાઈ વીશ હજાર યોજન છે. અને બાકીના ત્રણ અસંખ્ય યોજન પ્રમાણ બાહલ્યવાળા છે. (૨૧૨–૨૧૩ न फुसंति अलोगं चउ-दिसिपि पुढवीउ वलयसंगहिआ । रयणाए वलयाणं, छधपंचमजोअणं सहूं ॥२१४॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042