Book Title: Sangrahaniratnam Bruhat Sangrahani Sutra
Author(s): Yashovijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 1024
________________ ચારેગતિ આશી એક સમય સિદ્ધ સંખ્યા વિશર ૩૯ वीसित्थी दस नपुंसग, पुरिसडट्ठसयं तु एगसमएणं । सिज्झइ गिहि अन्न सलिंग, चउ दस अट्ठाहिअसयं च ॥२७२॥ સ્ત્રી વેદ ઉત્કૃષ્ટથી એક સમયમાં વીશ મોક્ષે જાય, નપુંસકવેદે દશ, પુરુષવેદે એક સમયમાં ૧૦૮ મોશે. જાય, લિંગમાં–ગૃહસ્થલિંગમાં એક જ સમયમાં ૪, અન્ય તાપસાદિના લિંગમાં ૧૦ અને સ્વ–સાધુલિંગમાં ૧૦૮ મોક્ષે જાય. (૨૭૨) गुरु लहु मज्झिम दो चउ, अट्ठसयं उहऽहोतिरिअलोए । चउबावीसट्ठसयं, दु समुद्दे तिनि सेसजले ॥२७३॥ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયમાં ૨, જઘન્ય અવગાહનાવાળા ૪, અને મધ્યમ અવગાહનાવાળા એક સમયમાં ૧૦૮ મોક્ષે જાય, ઊર્ધ્વલોકમાં ૪, અધોલોકમાં ૨૨, અને વિષ્ણુલોકમાં એક સમયમાં ૧૦૮ મોક્ષે જાય. સમુદ્રમાં ૨, નદી વગેરે શેષ જલમાં એક સમયમાં ૩ મોક્ષે જાય. (૨૭૩) नरयतिरियागया दस, नरदेवगईओ वीस अट्ठसयं । दस रयणासकरवालुयाउ, चउ पंकभूदगओ ॥२७४॥ छच्च वणस्सइ दस तिरि, तिरित्थि दस मणुअवीसनारीओ । असुराइवंतरा दस, पण तद्देवीओ पत्तेअं ॥२७॥ जोइ दस देवी वीसं, विमाणि अट्ठसय वीस देवीओ । तह पुंवेएहितो, पुरिसा होऊण अट्ठसयं ॥२७६॥ सेसट्ठभंगएसुं, दस दस सिझंति एगसमयम्मि । विरहो छमास गुरुओ, लहु समओ चवणमिह नत्थि ॥२७७॥ નરકગતિ તથા તિર્યંચગતિમાંથી અનન્તરપણે મનુષ્ય થયેલા મોક્ષે જાય તો એક સમયમાં ૧૦, મનુષ્યમાંથી મનુષ્ય થયેલા વીશ અને દેવગતિમાંથી મનુષ્યપણે થયેલા એકસમયમાં ૧૦૮ મોક્ષે જાય. રત્નપ્રભા, શર્કરા પ્રભા, અને વાલુકાપ્રભામાંથી આવેલા ૧૦ મોક્ષે જાય. ચોથી પંકપ્રભા, પૃથ્વીકાય તથા અપૂકાયમાંથી આવેલા એક સમયમાં ૪, વનસ્પતિમાંથી આવેલા ૬, તિર્યંચમાંથી આવેલા ૧૦, તિર્યંચની સ્ત્રીમાંથી આવેલા ૧૦, મનુષ્ય તથા મનુષ્ય સ્ત્રીપણામાંથી આવેલા એક સમયમાં ૨૦, ભવનપતિ વત્તરમાંથી આવેલા ૧૦, તેમની દેવીઓમાંથી આવેલા છે. જ્યોતિષીમાંથી આવેલા ૧૦, તેમની સ્ત્રીઓમાંથી આવેલા ૨૦, વૈમાનિકમાંથી આવેલા ૧૦ અને વૈમાનિકની સ્ત્રીઓમાંથી આવેલ એક સમયમાં ઉત્કૃષ્ટથી ૨૦ મોક્ષે જાય. પુરુષવેદમાંથી પુરુષ મનુષ્ય થયેલા એક સમયમાં ૧૦૮ અને પુરુષમાંથી સ્ત્રી, પુરુષમાંથી નપુંસક વગેરે બાકીના આઠ ભાંગામાં એક સમયે દશ-દશ મોક્ષે જાય છે. સિદ્ધિગતિનો ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળ છ માસનો અને જઘન્ય વિરહકાળ એક સમયનો છે. સિદ્ધિગતિમાં ગયા પછી અવન થતું નથી. (૨૭૪ થી ૨૭૭) अड सग छ पंच चउ तिनि, दुन्नि इक्को य सिज्झमाणेसु । वत्तीसाइसु समया, निरंतरं अंतरं उवरिं ॥२७॥ बत्तीसा अडयाला, सट्ठी बावत्तरी य अवहीओ । પુનાસી છaહ, સુગિકુરતાં ૨ /ર૭૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042