________________
3e
બૃહતસંગ્રહણી સત્રમુ–ગાથાર્થ સહિત वामपमाणं चक्कं, छत्तं दंडं दुहत्थयं चम्मं । बत्तीसंगुल खग्गो सुवण्णकागिणि चउरंगुलिया ॥२६॥ चउरंगुलो दुअंगुल, पिहुलो य मणी पुरोहि-गय-तुरया ।
सेणावइ गाहावइ, वडइ त्थी चक्किरयणाई ॥२६६॥
ચક, દંડ અને છત્ર રત્નનું પ્રમાણ વામ એટલે ચાર હાથનું હોય છે, ચર્મરત્ન બે હાથનું, ખડુંગર બત્રીશ આંગળનું અને સુવર્ણ કાકિણી રત્ન ચાર અંગુલનું છે. મણિરત્ન ચાર અંગુલ લાંબું અને બે આંગળ પહોળું હોય છે. એ સાત એકેન્દ્રિયરત્નો છે. પુરોહિત, ગજ, અશ્વ, સેનાપતિ, ગાથાપતિ (ભંડારી), વાઈકી એટલે સૂત્રધાર અને સ્ત્રી म. ६२ यवतानi यौहरत्ना छ. (२६५-२६६)
चउरो आउह-गेहे, भंडारे तिन्नि दुन्नि वेअढे । एगं रायगिहम्मि य, नियनयरे चेव चत्तारि ॥२६७॥ [प्र. गा. सं. ६४]
એ ચૌદરત્નો પૈકી ચક્ર, છત્ર, દંડ અને ખડ્રગ એ ચાર રસ્નો આયુધશાલામાં ઉત્પન્ન થાય છે, ચર્મ કાકિણી અને મણિ એ ત્રણ રત્ન ભંડારમાં ઉત્પન્ન થાય છે, ગજ અને અશ્વ એ બે રત્નો વૈતાઢ્ય પર્વતના ભૂમિતિલમાંથી ભટણામાં મળે છે, પુરોહિત, સેનાપતિ, ગાથાપતિ અને વાર્ધકી એ ચાર પોતાના નગરમાં ઉત્પન્ન થાય છે અને એક સ્ત્રી રત્નની રાજમહેલમાં પ્રાપ્તિ થાય છે. (૨૬૭)
णेसप्पे पंडुए पिंगलए, सव्वरयणमहापउने ।
काले अ महाकाले, माणवगे तह महासंखे ॥२६८॥ [प्र. गा. सं. ६५]
નૈસર્પ, પાડુક, પિંગલ, સર્વરક્ત, મહાપા, કાલ, મહાકાલ, માણવક અને મહાશંખ એ ચક્રવર્તીના નવનિધાનો छोय. छ. (२६८)
जंबूदीवे चउरो, सयाइ वीसुत्तराई उक्कोसं । रयणाइ जहण्णं पुण, हुंति विदेहमि छप्पना ॥२६६॥ [प्र. गा. सं. ६६] જંબૂદ્વીપમાં એક સાથે ઉત્કૃષ્ટથી ૪૨૦ અને જઘન્યથી પ૬ રનો (મહાવિદેહને વિષે) હોય છે. (૨૬૯)
चकं धणुहं खग्गो, मणी गया तह य होई वणमाला । संखो सत्त इमाई, रयणाई वासुदेवस्स ॥२७०॥ ચક, ધનુષ્ય, ખડુંગ, મણિ, ગદા તથા વનમાળા અને શંખ એ સાત વાસુદેવનાં રત્નો હોય છે. (૨૭૦)
संखनरा चउसु गइसु, जंति पंचसु वि पढमसंघयणे ।
इग दु ति जा अठसयं, इगसमए जंति ते सिद्धिं ॥२७१॥
સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો મરીને ચારે ગતિમાં જાય છે પરંતુ જે પ્રથમ સંઘયણવાળા છે તે ચારગતિ ઉપરાંત પાંચમી સિદ્ધિગતિમાં પણ જાય છે. એક સમયમાં એક, બે, ત્રણ યાવત્ ૧૦૮ સુધી મોક્ષે જઈ श: छ. (२७१)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org