Book Title: Sangrahaniratnam Bruhat Sangrahani Sutra
Author(s): Yashovijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 1035
________________ ५० કુતસંગ્રહણી સંત્રમુ–ગાથાર્થ સહિત एगाकोडी सतसठ्ठी लक्खा सत्तहत्तरी सहस्सा य । दोय सया सोलहिआ, आवलिया इगमुहुत्तम्मि ॥३४७॥ [प्र. गा. सं. ७४] એક ક્રોડ સડસઠ લાખ સત્યોતેર હજાર બસો ને સોળ [૧૬૭૭૭૨૧૬] આવલિકાઓ એક મુહૂર્તમાં થાય छ. (3४७) पणसठि सहस पणसय, छत्तीसा इगमुहुत्तखुहुभवा । दोय सया छप्पना, आवलिआ एगखुड्डभवे ॥३४८॥ [प्र. गा. सं. ७५] એક મુહૂર્તમાં પાંસઠહજાર પાંચસો ને છત્રીશ [૬૫૫૩૬] સૂક્ષ્મનિગોદ જીવોના ક્ષુલ્લકભવો થાય છે. એક क्षसममा २५६ मावतिय छे. (४८) ગ્રંથકારના કોઈ પારિવારિકે પુનઃ પ્રશસ્તિરૂપ નવી ગાથા બનાવીને જોડી દીધી છે-- આમાં તેમને સંગ્રહણીને “સંગ્રહણીરત્ન' આવું નામકરણ પણ સૂચિત કર્યું છે. मलधारिहेमसूरीण सीसलेसेण विरइयं सम्मं । संघयणिरयणमेयं नंदउ जा वीरजिणतित्थं ॥३४॥ મલધારિગચ્છીય હેમચન્દ્રસૂરિમહારાજના લઘુ શિષ્ય શ્રી ચન્દ્રસૂરિજીએ સારી રીતે તૈયાર કરેલું સંગ્રહણી ગ્રન્થરૂપી રત્ન શ્રી મહાવીરદેવના શાસન પર્યંત વિજયવંતુ વત્ત. (૩૪૯) समाप्तः प्रकीर्णकाधिकारः तत्समाप्तौ च समाप्तो श्री बृहत्संग्रहणी गाथा भावार्थः ॥ [इति श्री त्रैलोक्यदीपिकानाम संग्रहणी समाप्ता] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042