Book Title: Sangrahaniratnam Bruhat Sangrahani Sutra
Author(s): Yashovijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 1033
________________ ૪૯ બૃહતસંગ્રહણી સુત્ર–ગાથાર્થ સહિત जं पुण गाढनिकायणबंधेणं पुवमेव किल बद्धं । तं होइ अणपवत्तणजोग्गं कमवेअणिज्जफलं ॥३३४॥ જે આયુષ્ય વગેરે કર્મ) તીવનિકાચના બંધવડે પહેલેથી જ સુદઢ બંધાએલ છે તે અનપવર્તનીય છે અને તે અનુક્રમે જ ભોગવવા યોગ્ય છે. નિમિત્ત મળે તો પણ થોડા વખતમાં ભોગવાઈ જતું નથી. (૩૩૪) उत्तम-चरमसरीरा, सुरनेरइया असंखनरतिरिआ । हुंति. निरुवक्कमाऊ दुहा वि सेसा मुणेअव्वा ॥३३५॥ તીર્થંકરાદિ શલાકા પુરુષો, ચરમશરીરી જીવો, દેવો, નારકીઓ અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યશયચો (યુગલિકો) નિરૂપક્રમાયુષ્યવાળા જ હોય છે અને બાકીના જીવો સોપક્રમ અને નિરૂપક્રમ બન્ને પ્રકારના આયુષ્યવાળા છે. (૩૩૫) जेणाउमुवक्किमिज्जइ, अप्पसमुत्थेण इयरगेणावि । सो अज्झवसाणाई, उवकमोऽणुवक्कमो इयरो ॥३३६॥ આત્મજન્ય અધ્યવસાયાદિ આંતર નિમિત્તથી અથવા વિષ–અગ્નિ પ્રમુખ બાહ્યનિમિત્તથી જે આયુષ્ય લાંબાકાળ સુધી ભોગવવા યોગ્ય છતાં અલ્પ સમયમાં ભોગવવા યોગ્ય બને તે નિમિત્તને ઉપકમ કહેવાય. અને જેમાં તેવું બાહ્ય કે અત્યંતર નિમિત્ત ન હોય તે નિરૂપકમ કહેવાય. (૩૩૬) अज्झवसाणनिमित्ते, आहारे वेयणा पराघाए । પાસે નાણાપા, સત્તવિહં ક્ષિા ના રૂ૩૭ી. રાગાદિ અધ્યવસાય ૧, વિષપાનાદિ નિમિત્ત ૨, કુપથ્યાદિ આહાર ૩, શૂલપ્રમુખ વેદના ૪, પૃપાપાતાદિ પરાઘાત ૫, અગ્નિ-વિષકન્યાદિનો સ્પર્શ ૬ અને દમ વગેરે કારણે શ્વાસોશ્વાસ. ૭ એ સાત પ્રકારના ઉપક્રમો વડે આયુષ્ય જલદી ક્ષીણ થાય છે. (૩૩૭) आहार सरीरिदिअ, पजत्ती आणपाणभासमणे । चउ पंच पंच छप्पिअ, इगविगला सनिसनीणं ॥३३८॥ આહાર, શરીર ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન એ છ પ્રકારની પર્યાપ્તિ છે. એકેન્દ્રિયને ચાર, વિલેન્દ્રિય તથા અસંજ્ઞીપંચેન્દ્રિયને પાંચ અને સંજ્ઞીપંચેન્દ્રિયને છ પયાપ્તિઓ હોય છે. (૩૩૮) आहारसरीरिदिय, ऊसासवउमणोमिनियत्ति । होइ जओ दलियाओ, करणं पइ सा उ पज्जत्ती ॥३३६॥ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, વચન અને મનોયોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરી તે તે પણે પરિણમાવવાની શક્તિ (જે દલિકોના આલંબનથી ઉત્પન્ન થાય છે, તે પયપ્તિ કહેવાય છે. (૩૩૯) पण इंदिअ ति बलूसा, आउ अ दस पाप चउ छ सग अट्ठ । इग दु ति चरिंदीणं असनि सनीण नव दस य ॥३४०॥ પાંચ ઇન્દ્રિય, ત્રણ બલ, ઉશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણ છે, તેમાં એકેન્દ્રિયને ચાર, બેઈજિયને છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042