Book Title: Sangrahaniratnam Bruhat Sangrahani Sutra
Author(s): Yashovijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 1027
________________ ૪ર બૃહતસંગ્રહણી સૂત્રમુ–ગાથાર્થ સહિત अंगुलअसंखभागो, सुहुमनिगोओ असंखगुण वाउ । तो अगणि तओ आऊ, तत्तो सुहुमा भवे पुढवी ॥२६३॥ तो बायरवाउगणी, आऊ पुढवी निगोअ अणुकमसो । पत्तेअवणसरीरं, अहिअं जोयणसहस्सं तु ॥२६४॥ સર્વથી નાનું શરીર (લબ્ધિઅપયપ્તિ) સૂક્ષ્મનિગોદનું પરંતુ અંગુલના અસંખ્ય ભાગ જેવડું, તેના કરતાં સૂક્ષ્મ વાયુકાયનું અસંખ્ય ગુણ મોટું (છતાં અંગુલના અસંખ્ય ભાગ જેવડું), તેનાથી સૂક્ષ્મ અગ્નિકાયનું અસંખ્યગણું મોટું, તેનાથી સુક્ષ્મ અપકાયનું અસંખ્યગુણ મોટું, તેથી સૂક્ષ્મ પૃથ્વીકાયનું અસંખ્ય ગુણ મોટું, તેનાથી બાદર વાયુકાયનું અસંખ્યગુણ, તેથી બાદર અગ્નિનું અસંખ્યગુણ, તેથી બાદર અપકાયનું અસંખ્ય ગુણ, તેથી બાદર પૃથ્વીનું અસંખ્યગુણ, અને તેથી બાદર નિગોદનું શરીર અસંખ્યગુણ મોટું છે. છતાં દરેકમાં અંગુલનો અસંખ્યાતમો ભાગ જ સમજવો. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોવાથી આ બાબતમાં કોઈ જાતનો વિરોધ આવશે નહિ, તથા પ્રત્યેક વનસ્પતિનું એક હજાર યોજનથી કાંઈક અધિક શરીરપ્રમાણ છે. (૨ë–૨૯૪) उस्सेहंगुलजोअण-सहस्समाणे जलासए नेयं । तं वल्लिपउमपमुहं-अओ परं पुढवीरूवं तु ॥२६॥ ઉલ્લેધાંગુલના માપથી એક હજાર યોજન ઉંડા જળાશયોમાં વર્તતી વેલ-પદ્ર–વગેરે વનસ્પતિની અપેક્ષાએ આ શરીરનું પ્રમાણ સમજવું, તેથી વધુ ઉંડા જળાશયોમાં તે વનસ્પતિનો નીચેનો ભાગ પૃથ્વીકાયમય જાણવો. (૨૯૫) बारसजोअण संखो, तिकोस गुम्मी य जोयणं भमरो । મુનિવરંપચમુગપુરા, પાયધનુનોગળપુઉ ૨૬ઘા બાર યોજનનો શંખ, ત્રણ ગાઉનો કાનખજુરો, એક યોજનનો ભમરી, વગેરે બેઇન્દ્રિયાદિ જીવોનું શરીર પ્રમાણ પ્રિાયઃ અઢીદ્વીપ બહારના દ્વીપ સમુદ્રોમાં] જાણવું. સંમૂચ્છિમ ચતુષ્પદનું ઉત્કૃષ્ટ શરીર બેથી નવ ગાઉનું, સંમૂચ્છિમ ભૂજપરિસર્પનું બેથી નવ ધનુષ્યનું અને સંમૂચ્છિમ ઉરપરિસર્પનું ઉત્કૃષ્ટ શરીર બેથી નવ યોજનાનું હોય છે. (૨૯૬) गब्भचउप्पय छग्गाउआइं, भुअगा उ गाउअपुहत्तं । जोअणसहस्समुरगा, मछाउभए वि अ सहस्सं ॥२६७॥ વહાલુપણુપુત્ત, વાળંગુત્તરસંવમા તદૂ ર૭ | ગર્ભજચતુષ્પદનું ઉત્કૃષ્ટ શરીર છ ગાઉનું ગર્ભજભૂજપરિસર્પનું બેથી નવ ગાઉનું, અને ગર્ભજ ઉરપરિસર્પનું એક હજાર યોજનનું ઉત્કૃષ્ટ શરીર હોય છે. ગર્ભજ સંમૂચ્છિમ બન્ને પ્રકારના જલચરનું પણ ઉત્કૃષ્ટ દેહમાન એક હજાર યોજનાનું અને સંમૂચ્છિમ ગર્ભજ બન્ને પ્રકારના ખેચરનું ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ બેથી નવ ધનુષ્યનું છે, તિર્યંચોનું જઘન્ય શરીર સર્વનું અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ જાણવું. (૨૯૭–૨૯૭) વિરહો વિરાનાસરીઝ, મમળેલું અંતમુહૂ ર૬૪ll गब्भे मुहुत्त बारस, गुरुओ लहु समय संख सुरतुल्ला । નપુસમયમર્યાતિજ્ઞા, રિમ હેતિ ન રતિ રદ્દ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042