Book Title: Sangrahaniratnam Bruhat Sangrahani Sutra
Author(s): Yashovijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 1000
________________ દ્વીપ-સમુદ્રમાં વિમાનોની સંખ્યા आवलियविमाणाणं, तु अंतरं नियमसो असंखिजं । संखिज्जमसंखिजं, भणियं पुष्पावकिण्णाणं ॥६६॥ [प्र. गा. सं. २६] આવલિકા-પંક્તિગત વિમાનોમાં એક વિમાનથી બીજા વિમાનનું અંતર અવશ્ય અસંખ્યાત યોજનાનું હોય છે, જ્યારે પુષ્પાવકીર્ણ વિમાનોનું અંતર સંખ્યાત યોજન તથા અસંખ્યાત યોજના બન્ને રીતિએ હોય છે. (૯૯) एगं देवे दीवे, दुवे य नागोदहीसु बोद्धब्वे । चत्तारि जक्खदीवे, भूयसमुद्देसु अठेव ॥१००॥ [प्र. गा. सं. २७] सोलससयंभूरमणे, दीवेसु पइठिया य सुरभवणा । इगतीसं च विमाणा, सयंभूरमणे समुद्दे य ॥१०१॥ [प्र. गा. सं. २८] પ્રથમuતરે પંક્તિગત બાસઠ વિમાનો પૈકી એક વિમાન દેવદ્વીપ ઉપર, ૨ નાગસમુદ્ર ઉપર, ૪ યક્ષદ્વીપ ઉપર, ૮ ભૂત સમુદ્ર ઉપર, ૧૬ સ્વયંભૂરમણદ્વીપ ઉપર અને ૩૧ સ્વયંભૂરમણ સમુદ્ર ઉપર રહેલાં છે. (૧૦૦-૧૦૧) अचंतसुरहिगंधा, फासे नवणीयमउअसुहफासा । निच्चुजोआ रम्मा, सयंपहा ते विरायंति ॥१०२॥ [प्र. गा. सं. २६] अत्यंत सुमिगंधवाni, भाजयाथी ५९मग भने सुपारी. स्पशवाय, तर 6धोत- भवnari, રમણીય તેમજ સ્વયંકાંતિવાળાં તે વિમાનો ઘણાં જ શોભે છે. (૧૦૨). जे दक्खिणेण इंदा, दाहिणओ आवली मुणेयव्वा । जे पुण उत्तर इंदा, उत्तरओ आवली तेसिं ॥१०३॥ [प्र. गा. सं. ३०] દક્ષિણ દિશામાં રહેલા આવલિકાગત વિમાનો તે દક્ષિણેન્દ્રોના જાણવા, અને ઉત્તરદિશામાં રહેલા આવલિકાગત વિમાનો ઉત્તરેન્દ્રોનાં જાણવા. (૧૦૩) पुवेण पच्छिमेण य, सामण्णा आवली मुणेयब्वा । जे पुण वट्टविमाणा, मज्झिल्ला दाहिणिल्लाणं ॥१०४॥ [प्र. गा. सं. ३१] પૂર્વ અને પશ્ચિમદિશાની પંક્તિ સામાન્યતઃ જાણવી. એમાં પ્રતર મળે વર્તતા ગોળ ઈન્દ્રક વિમાનો તે દક્ષિણેન્દ્રોનાં જ જાણવા. (૧૦૪). पुवेण पच्छिमेण य, जे वट्टा ते वि दाहिणिल्लस्स । तंस चउरंसगा पुण, सामण्णा हुंति दुहंपि ॥१०॥ [प्र. गा. सं. ३२] પૂર્વ અને પશ્ચિમ દિશાગત પંક્તિઓમાં રહેલા જે ગોળ વિમાનો તે દક્ષિણ દિશામાં વર્તતા ઇન્દ્રોનાં હોય છે અને શેષ ત્રિકોણ અને ચોખ્ખણ વિમાનો તે સામાન્યથી બંનેનાં પણ હોય છે. (૧૦૫) पागारपरिक्खित्ता, वट्टविमाणा हवंति सव्वे वि । चउरंसविमाणाणं, चउदिसिं वेइया होइ ॥१०६॥ [प्र. गा. सं. ३३] . આવલિકા પ્રવિષ્ટ સર્વે ગોળ વિમાનો એક બાજુએ ગઢથી વીંટળાયેલા છે તથા ચઉખૂણા વિમાનોની ચારે पामे वह (गरा 3d na) धेय छ. (१०६) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042