________________
૧૪
બૃહતસંગ્રહણી સંત્રમુ–ગાથાર્થ સહિત बत्तीसऽट्ठावीसा, बारस अड चउ विमाणलक्खाई । पन्नास चत्त छ सहस्स, कमेण सोहम्ममाईसु ॥२॥ दुसु सयचउ दुसु सयतिग-मिगारसहियं सयं तिगे हिट्ठा ।
मज्झे सत्तुत्तरसय-मुवरितिगे सयमुवरि पंच ॥६३॥
સૌધર્મ દેવલોકમાં ૩૨ લાખ વિમાનો છે, ઇશાન દેવલોક ૨૮ લાખ, સનકુમારમાં ૧૨ લાખ, માહેન્દ્રમાં ૮ લાખ, બ્રહ્મદેવલોકે ૪ લાખ, લાંતકમાં ૫૦ હજાર, મહાશુકમાં ૪૦ હજાર, સહસ્રારમાં ૬ હજારઆનત-પ્રાણત બન્નેના ભેગા થઈ ૪૦૦, આરણ-અશ્રુતના ભેગા મળી ૩૦૦, પ્રથમની ત્રણ રૈવેયકમાં ૧૧૧, મધ્યમ ત્રણ રૈવેયકમાં ૧૦૭, ઉપરિતન ત્રણ રૈવેયકમાં ૧૦૦ અને અનુત્તર દેવલોકમાં પાંચ વિમાનો છે. (૯૨-૯૩)
चुलसीइ लक्ख सत्ता-णवइ सहस्सा विमाण तेवीसं ।
सबग्गमुडलोगम्मि, इंदया बिसट्टि पयरेसु ॥६४॥
વૈમાનિક નિકાસમાં વિલિકાગત અને પપ્પાવકીર્ણ એ બન્નેની સંખ્યા ભેગી કરતાં એકંદર ૮૪૭૦ર૩ વિમાનોની સંખ્યા ઊર્ધ્વલોક પ્રાપ્ત થાય છે. પ્રત્યેક પ્રતરે ઇન્દ્રક વિમાનો હોવાથી સર્વ પ્રતિરોનાં થઈ ૬૨ ઈક વિમાનો છે. (૯૪).
चउदिसि चउपतीओ, बासट्ठिविमाणिया पढमपयरे ।
उवरि इक्किक्कहीणा, अणुत्तरे जाव इक्किकं ॥६५॥
પ્રત્યેક દેવલોકે ચાર દિશામાં વિમાનોની ચાર પંક્તિઓ હોય છે, તેમાં પ્રથમ પ્રતરે ૬૨-૬૨ વિમાનોની ચાર પંક્તિઓ છે, ત્યારબાદ ઉપરનાં પ્રતિરોમાં એક એક વિમાન સંખ્યા ચાર પંક્તિમાંથી ઓછી કરતાં જવું. યાવત્ અનુત્તરે ચારે દિશામાં એક એક વિમાન રહે. (૫)
इंदयवट्टा पंतीसु, तो कमसो तंस चउरंसा वट्टा । विविहा पुप्फवकिण्णा, तयंतरे मुत्तु पुवदिसिं ॥६६॥
સર્વ વિમાનોની મધ્યે ઈદ્રક વિમાન હોય છે અને તે ગોળાકારે છે, ત્યારબાદ પંક્તિમાં પ્રથમ ત્રિકોણ, ત્યારબાદ સમચોરસ અને ત્યારબાદ ગોળ, પુનઃ ત્રિકોણ–સમચોરસ અને ગોળ વિમાનો હોય. એ પ્રમાણે ઠેઠ સુધી જાણવું. પુષ્પાવકીર્ણ વિમાનો વિવિધ આકારવાળાં છે અને તે પૂર્વદિશાની પંક્તિને વર્જીને શેષ ત્રણે પંક્તિના આંતરામાં હોય છે. (૯૬)
वर्ल्ड वट्टस्सुवरिं, तसं तंसस्स उवरिमं होइ ।
चउरंसे चउरंसं, उहुं तु विमाणसेढीओ ॥६७॥ प्र. गा. सं. २४]
પ્રથમ પ્રતરે જે સ્થાને ગોળ વિમાન હોય તેની ઉપરના પ્રતિરે સમશ્રેણીએ ગોળ વિમાન જ હોય, ત્રિકોણ ઉપર ત્રિકોણ જ હોય, અને સમચોરસ ઉપર સમચોરસ જ હોય. એ પ્રમાણે ઊદ્ધ વિમાનની શ્રેણીઓ રહેલી છે. (૯૭)
सव्वे वट्टविमाणा, एगदुवारा हवंति नायव्वा । તિનિ ય સંવિનાને, વત્તા િય હૃતિ વહસ્તે કgal H T. ૪ ર૬]
સર્વ ગોળાકાર વિમાનોને એક જ વાર હોય છે, ત્રિકોણ વિમાનોને ત્રણ વાર હોય છે અને સમચોરસ વિમાનો ચાર ધારવાળાં છે. (૯૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org