________________
સૂર્ય-ચંદ્રાદિની પંક્તિઓ जो जावइ लक्खाइं, वित्थरओ सागरो य दीवो वा । તાવાગો ય તાં, સંતા(ા પંતગો III ( 1 / 99-9-96)
મનુષ્યક્ષેત્ર બહારના પુષ્પરાધની પ્રથમ પંક્તિમાં ૧૪૪–ચન્દ્ર-સૂર્યની સંખ્યા છે અને તે પંક્તિથી આગળ પ્રત્યેક પંક્તિમાં ચાર ચન્દ્ર અને ચાર સૂર્યની વૃદ્ધિ કરવી. પ્રથમ પંક્તિમાં ૭૨ ચન્દ્ર અને ૭૨ સૂર્ય હોય. એ પ્રથમ પંક્તિમાં ચન્દ્રથી ચન્દ્રનું બે લાખ યોજન પ્રમાણ અંતર હોય છે. જે દ્વીપ અથવા સમુદ્ર જેટલા લાખ યોજન વિસ્તારવાળો હોય ત્યાં તેટલી સંખ્યા પ્રમાણ ચન્દ્ર-સૂર્યની પંક્તિઓ જાણવી. (૮૩-૮૪-૮૫)
पारस चुलसीइ सयं, इह ससि-रविमंडलाइं तक्खित्तं । जोयण पणसय दसहिअ, भागा अडयाल इगसट्टा ॥१६॥ ससि-रविणो लवणम्मि य, जोयण सय तिणि तीसअहियाई । असियं तु जोयणसयं, जंबूद्दीवम्मि पविसंति ॥७॥ [प्र. गा. सं. २०] तीसिगसट्ठा चउरो, एगिगसहस्स सत्तभइयस्स । पणतीसं च दुजोयण, ससि-रविणो मंडलंतरयं ॥१८॥ [प्र. गा. सं. २१] पणसट्ठी निसढम्मि य, तत्तियबाहा दुजोयणंतरिया । પુનર્વસ ર સાં, સૂરત ય મંડના તવને દ્દો કિ . # રર) मंडलदसगं लवणे, पणगं निसढम्मि होइ चंदस्स । મંડરગંતરમાળ, ગાાપના પુરા વહિયં ૬
. T. ૪ ૨૨ આ જંબૂઢીપ સંબંધી ચન્દ્રનાં ૧૫ મંડલો છે અને સૂર્યનાં ૧૮૪ મંડલો છે, તેમજ બન્નેનાં મંડળોનું ચારક્ષેત્ર (જબૂ-લવણનું મળી) ૫૧૦ યોજન અને એક યોજના એકસઠિયા અડતાલીશ ભાગ તેટલું અધિક છે. પાંત્રીશ યોજન અને એક યોજનાના એકસઠ ભાગ કરીએ તેવા ત્રીશ ભાગ તથા એકસઠિયા એક ભાગના સાત ભાગ કરીએ તેવા ચાર ભાગ (૩૫ યોજન ભાગ પ્રતિભાગ) નું પરસ્પર ચન્દ્રમંડળનું અંતર હોય છે. તથા સૂર્યમંડળોનું અંતર બે યોજનાનું છે. વળી સૂર્યના ૧૮૪ મંડળો પૈકી ૬૫ મંડળો જંબૂદ્વીપમાં પડે છે, તેમાં ૬૨ નિષધ ઉપર અને ત્રણ તે જ પર્વતની બાહા ઉપર પડે છે, તથા ૧૧૯ મંડલો લવણસમુદ્રમાં પડે છે. ચન્દ્રનાં ૧૫ મંડલો પૈકી ૧૦ મંડલો લવણ સમુદ્રમાં અને પાંચ મંડલો જેબૂદ્વીપના નિષધ પર્વત ઉપર પડે છે. મંડલનું અંતર પ્રમાણ પ્રથમ કહ્યું તે જાણવું. સૂર્ય અને ચન્દ્રનું ૫૧૦ યોજન : ભાગનું જે કુલ ચારક્ષેત્ર છે તેમાં ૩૩0 યોજન લવણ સમુદ્રમાં છે અને પાછા ફરતાં આ બને સૂર્ય-ચન્દ્રના વિમાનો જંબૂઢીપમાં ૧૮૦ યોજન સુધી પ્રવેશ કરીને અટકે છે. આ પ્રમાણે ચારક્ષેત્ર કહ્યું. (૮૬-૮૭-૮૮-૮૯-૯૦)
गह-रिक्ख-तारसंखं, जत्थेच्छसि नाउमुदहि-दीवे वा । तस्ससिहिएगससिणो, गुणसंखं होइ सव्वग्गं ॥१॥
જે દ્વીપ અથવા સમુદ્ર સંબંધી ગ્રહ, નક્ષત્ર અને તારાઓની સંખ્યા જાણવાની ઇચ્છા થાય તે દ્વીપ–સમુદ્ર સંબંધી ચન્દ્ર અથવા સૂર્યની સંખ્યા સાથે એક ચન્દ્રના પરિવારભૂત ૮૮ પ્રહાદિ સંખ્યાનો ગુણાકાર કરવાથી સર્વ સંખ્યા પ્રાપ્ત થશે. (૯૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org