Book Title: Sangrahaniratnam Bruhat Sangrahani Sutra
Author(s): Yashovijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 1002
________________ વિમાનોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈનું પ્રમાણ १७ સાતમા અને આઠમા દેવલોકને ઘનોદધિ તથા ઘનવાત એ બન્નેનો આધાર છે. તેથી ઉપરના બધા દેવલોક કેવળ माडाशना माधार छ. (११३) सत्तावीससयाइं, पुढवीपिंडो विमाणउच्चत्तं । पंचसया कप्पदुगे, पढमे तत्तो य इक्किकं ॥११४॥ हायइ पुढवीसु सयं, वडइ भवणेसु दु-दु-दुकप्पेसु । चउगे नवगे पणगे, तहेव जाऽणुत्तरेसु भवे ॥११५॥ इगवीससया पुढवी, विमाणमिक्कारसेव य सयाइं । बत्तीसजोयणसया, मिलिया सव्वत्थ नायव्वा ॥११६॥ પહેલા બે દેવલોકને વિષે વિમાનોની પૃથ્વીનું પિંડપ્રમાણ ૨૭00 યોજન હોય છે, અને તેના ઉપર વિમાનોની ઉંચાઈ ૫00 યોજન હોય છે, ત્યારબાદ ૩–૪, ૫-૬, ૭-૮, ૯-૧૦, ૧૧–૧૨, નવરૈવેયક અને પાંચ અનુત્તર દેવલોકને વિષે પૂર્વે કહેલા ૨૭00 યોજન પિંડપ્રમાણમાંથી અનુક્રમે વિમાનોનાં પિંડ પ્રમાણમાં સો સો યોજન ઓછા કરતાં જવું અને તે પિંડ ઉપરના વિમાનની ઉંચાઈ જે પ00 યોજન પ્રમાણ કહી છે તેમાં અનુક્રમે સો સો યોજન વધારતાં જવું. જેથી અનુત્તરમાં ૨૧00 યોજન પૃથ્વીપિંડ અને ૧૧00 યોજન વિમાનની ઉંચાઈ આવશે. (૧૧૪–૧૧૫–૧૧૬) पण-चउ-ति-दुवण्ण विमाण, सधय दुसु दुसु य जा सहस्सारो । उवरि सिय भवणवंतर-जोइसियाणं विविहवण्णा ॥११७॥ સૌધર્મ તથા ઇશાન દેવલોકનાં વિમાનો શ્યામ-નીલ-રક્ત–પીત અને શ્વેત એ પંચવર્ણનાં હોય છે, સનસ્કુમારમાહેન્દ્રના શ્યામ સિવાય ચાર વર્ણનાં, બ્રહ્મ–લાંતકના લાલ, પીળો અને ધોળો એમ ત્રણ વર્ણનાં, શુક્ર-સહસ્ત્રારના પીત તથા શ્વેત એમ બે વર્ણનાં જ અને આનતથી લઈ અનુત્તર સુધી બધાય શ્વેતવર્ણનાં વિમાનો છે. (૧૧૭) रविणो उदयत्थंतर चउणवइसहस्स पणसय छवीसा । बायाल सद्विभागा, कक्कडसंकंतिदियहम्मि ॥११८॥ કર્ક સંક્રાન્તિના દિવસે (એટલે સવભ્યિન્તર મંડલે સૂર્ય હોય ત્યારે) સૂર્યના ઉદયસ્થાન અને અસ્તસ્થાન વચ્ચેનું અંતર ૯૪પ૨૬ યોજન અને એક યોજનના સાઠીયા ૪૨ ભાગ પ્રમાણ હોય છે. (૧૧૮) एयम्मि पुणो गुणिए, ति-पंच-सग-नवहिं होइ कममाणं । तिगुणम्मी दो लक्खा, तेसीई सहस्स पंचसया ॥११६॥ असिइ छ सविभागा, जोयण चउलक्ख बिसत्तरिसहस्सा । छच्चसया तेत्तीसा, तीसकला पंचगुणियम्मि ॥१२०॥ એ ઉદયાસ્તના અંતરને ત્રણ, પાંચ સાત, અને નવ વડે ગુણવા. ત્રણ વડે ગુણતાં ૨,૮૩,૫૮૦ યોજન संध्या भावे, पांय 43 गुन ४,७२,६६3 योनमा प्रभा! संध्या भावे. (११८-१२०) सत्तगुणे छलक्खा, इगसहि सहस्स छसय छासीया । चउपन्न कला तह नव-गुणम्मि अडलक्ख सड्ढाउ ॥१२१॥ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042