________________
[ ૭૪૮ ] ૫. તમાય ટેવાવ આ તમસ્કાય શ્યામવર્ણનો છે, શ્યામકાન્તિને પાથરનારો છે. દેખાવમાં ગંભીર છે. જોતાં જ જોનારના રોમાંચોને ખડા કરી નાંખે ભીમ જેવો ભયંકર છે. અરે ! ઉત્કંપના કારણભૂત અને પરમ કૃષ્ણ છે, આથી આને દેખનારા કેટલાક દેવો પણ ભયભ્રાંત થઇ જાય છે, આકુલ-વ્યાકુલ બની જાય છે, ખરેખર ! ત્યારે તે કેવો ભયંકર હશે ? આ તમસ્કાયમાં ભૂલેચૂકે કોઇ દેવ જો કૌતુકાદિની ખાતર અથવા પરસ્પર દેવ યુદ્ધમાંથી ભાગી સ્વરક્ષણાર્થે ભાન ભૂલીને કદાચ પ્રવેશ કરી જાય તો પણ તેમાંથી તરત જ (મનોકાય ગતિના વેગે) સહસા બહાર નીકળવા પ્રયત્ન શરૂ કરી જ દે છે.
૬. તમહાવનાં મિત્ર મિત્ર નામો—ઉકત કારણોથી તમસ્કાયનાં જુદાં જુદાં તેર નામથી ઓળખાય
છે.
૧. અંધકારરૂપ હોવાથી..
૨. અંધકારના સમૂહરૂપ હોવાથી..
૩. તમોરૂપ હોવાથી..
.તમ
तमस्काय
अन्धकार
૪. મહાતમોરૂપ હોવાથી..
.महांधकार
૫. આ લોકમાં આવો બીજો અંધકાર ન હોવાથી...
૬. તે જ અર્થાનુસારે...
. लोकतमिस्त्र
૭. તેજસ્વી, દિવ્યશકિતવાળા દેવોને પણ મહાંધકારરૂપ લાગવાથી.. ૮. તે જ અર્થાનુસારે.. . देवतमिस्त्र
૯. દેવલોકમાં દેવીઓનાં હરણ કરવાથી, તથા અન્ય કારણોથી ભયંકર યુદ્ધો થતાં નિર્મળ દેવો મારના ભયે અથવા હારીને ભય પામી આ તમસ્કાયનો આશ્રય લે છે, કારણકે આ તમસ્કાય એવો પદાર્થ છે કે એમાં કોણ પેઠું કે અંદર શું થાય છે ? તેની કશીયે ખબર પડી શકતી જ નથી. આથી મનુષ્યો જેમ ભયથી ભાગી અરણ્યમાં છુપાઇ જવાનો આશ્રય લે તેવી રીતે તે દેવોને પણ આ તમસ્કાય એક અરણ્ય સર્દશ આશ્રય સ્થાને હોવાથી........ . देवारण्य
. लोकांधकार
Jain Education International
૧૦. ચક્રાદિ વ્યૂહની પેઠે દેવોને પણ દુર્ભેદ્ય હોવાથી................રેવન્યૂ ૧૧. દેવોને ભયના ઉત્પાદકમાં હેતુરૂપ તથા તેમના ગમનાગમનમાં વિધાતરૂપ હોઇ... ૧૨. દેવને ક્ષોભના કારણરૂપ હોવાથી........ . देवप्रतिक्षोभ
.. देवांधकार
....રેવય
૧૩. આ તમસ્કાય અંગોદક સમુદ્રના-પાણીના જ વિકારરૂપ હોવાથી.............અરુનો સમુદ્ર આ તમસ્કાયમાં બાદર વનસ્પતિ--બાદરવાયુ અને ત્રસજીવો ઉત્પન્ન થાય છે. કારણકે તે અકાય સ્વરૂપ હોવાથી તેમાં તેનો સંભવ હોય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org