________________
૧૦
બૃહતસંગ્રહણી સુત્ર–ગાથાર્થ સહિત * જંબૂઢીપને વિષે એક તારાવિમાનથી બીજા તારાવિમાન વચ્ચેનું અંતર બાર હજાર બસોને બેંતાલીશ (૧૨,૨૪૨) યોજનાનું છે. (૧૨)
निसढो य नीलवंतो, चत्तारि सय उच्च पंचसय कूडा ।
अद्धं उवरिं रिक्खा, चरंति उभयऽट्ठबाहाए ॥६३॥ [प्र. गा. सं. १४]
નિષધ અને નીલવંત પર્વત ભૂમિથી ચારસો યોજન ઊંચા છે અને તેના ઉપર પાંચસો યોજન ઊંચા નવ શિખરો–કૂટો છે. તે કૂટ ઉપરના ભાગે ૨૫0 યોજન પહોળાં છે અને કૂટથી આઠ-આઠ યોજનની અબાધાએ નક્ષત્રનારાઓ વગેરે પરિભ્રમણ કરે છે. (૬૩)
छावट्ठा दुनिसया, जहन्नमेयं तु होइ वाघाए । निव्वाधाए गुरु लहु, दो गाउय धणुसया पंच ॥६४॥
વ્યાઘાતવડે જઘન્ય આંતરૂં (૨૫૦+૮+૮૦૨૬૬) બસો છાસઠ યોજન પ્રમાણ થયું. નિવ્યઘિાતમાં ઉત્કૃષ્ટ અંતર બે ગાઉનું અંને જઘન્ય અંતર પાંચસો ધનુષ્યનું હોય છે. (૬૪)
माणुसनगाउ बाहिं, चंदा सूरस्स सूर चंदस्स ।
जोयणसहस्सपना-सऽणूणगा अंतरं दिटुं ॥६५॥
માનુષોત્તર પર્વતથી બહાર એક ચન્દ્રથી સૂર્યનું તેમજ સૂર્યથી ચન્દ્રનું અંતર સંપૂર્ણ પચાસ હજાર યોજના પ્રમાણ સર્વજ્ઞ એવા જિનેશ્વર ભગવંતોએ જોયું છે. (૬૫)
ससि ससि रवि रवि साहिय-जोयणलक्खेण अंतरं होइ । रविअंतरिया ससिणो, ससिअंतरिया रखी दित्ता ॥६६॥
એક ચન્દ્રથી બીજા ચન્દ્રનું તથા એક સૂર્યથી બીજા સૂર્યનું અંતર કાંઈક અધિક એક લાખ યોજન પ્રમાણ છે, ચન્દ્રો સૂર્યથી અંતરિત છે અને સૂર્યો ચન્દ્રથી અંતરિત છે. (૬૬)
बहियाउ माणुसुत्तर, चंदा सूरा अवट्ठि-उज्जोया । ચંતા મીનુd, સૂર પુખ હુતિ પુસ્તÉ llઘણી [ કા. ૪ ૧૬]
માનુષોત્તર પર્વતથી બહાર ચક્રો તથા સૂર્યો અવસ્થિત-સ્થિર પ્રકાશવાળા છે, ચન્દ્રો અભિજિત્ નક્ષત્રવડે યુક્ત હોય છે અને સૂર્યો પુષ્યનક્ષત્ર સહિત હોય છે. (૬૭)
उद्धारसागरदुगे, सडे समएहि तुल्ल दीवुदही । दुगुणाद्गुणपवित्थर, वलयागारा पढमवजं ॥६॥ पढमो जोयणलक्खं, वट्टो तं वेढिलं ठिया सेसा । पढमो जंबुद्दीवो, सयंभुरमणोदही चरमो ॥६६॥
અઢી ઉદ્ધાર સાગરોપમના સમયોની જેટલી સંખ્યા થાય તેટલી દ્વીપસમુદ્રની એકંદર સંખ્યા છે, પૂર્વ–પૂર્વના દીપ–સમુદ્ર કરતાં પછી પછીનાં દ્વીપસમુદ્રો બમણાં બમણાં વિસ્તારવાળા છે. પ્રથમ દ્વીપને વજીને બધાય દ્વીપ સમુદ્રો વલયાકારે (ચૂડીના આકારે) છે. પ્રથમ જંબૂદ્વીપ લાખ યોજનાનો અને વૃત્ત—ગોળાકારે થાળી સરખો છે, અને બીજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org