________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વૈક્રિયનો જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિના પકાયસ્થિતિમાન પ્રમાણે સમજવો. આહારક શરીરનો જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પઅર્ધપુદ્ગલપરાવર્ત અને તેજસ કામણ માટે તો અત્તર જ નથી. આ એક જીવાશ્રયી ઘટના જણાવી. અનેક જીવોની અપેક્ષાએ વિચારીએ તો ચારેય શરીરમાંથી કોઈનો પણ વિરહકાળ હોતો જ નથી. . આ પ્રમાણે શરીરદ્વાર પૂર્ણ થયું.
૨. અવિવાહિના–કયા જીવના, કયા કયા શરીરની ઉંચાઈ વગેરે માન, જઘન્યોત્કૃષ્ટ દષ્ટિએ કેટલું હોય ? તે જણાવવું છે. આ બધું અવગાહના માન તો આ જ ગ્રન્થમાં તે તે સ્થળે કહેવાઈ ગયું છે. જેથી તેના પુનરાવર્તનની જરૂર નથી.
રૂ. સંજયા–એનો સંસ્કૃત પયય સંદનનનું છે. એના બે અર્થ છે. ૫૭૬ અસ્થિનિચય’ એટલે હાડકાંનો સંચય અર્થાત અમુક રીતે એકત્ર થવું અથવા રચનાવિશેષ છે. બીજો અર્થ શક્તિવિશેષ એટલે કે શરીરના પુદ્ગલોને જે મજબુત બનાવે છે. આ સંહનન છ પ્રકારે છે. આના વર્ણન માટે જુઓ ગાથા ૧૫૯૬૦.
૪. સંશા– આહારાદિ સંજ્ઞાઓના વર્ણન માટે જુઓ ગાથા ૩૪૧–૪રનું વિવેચન.
૬. સંસ્થાન–સંસ્થાન એટલે શરીરનો આકારવિશેષ અર્થાત્ પુદ્ગલની અમુક પ્રકારની રચનાવિશેષ છે. આ સંસ્થાનો સમચતુરસ્ત્રાદિ છ પ્રકારે છે. જેનું વર્ણન ગાથા ૧૬૩-૬૫ના વિવેચન પ્રસંગે કહેવાઈ ગયું છે.
સંસ્થાન અંગે જ્ઞાતવ્ય જે હકીકત અગાઉ નથી જણાવી તે અહીં અપાય છે.
સંસ્થાન એટલે આકાર. આ આકારો વિશ્વમાં અનેક પ્રકારના વર્તે છે. આ આકારો જીવ, અજીવ બંનેને હોય છે. શરીરધારી હોય તેને સામાન્યતઃ જીવ શબ્દથી, અને અશરીરીને આત્મા શબ્દથી ઓળખાવાની ચાલ છે. આત્માને તો જાણે કોઈ જ સંસ્થાન નથી તેથી તે નિત્યસંસ્થાનવાળો કહેવાય છે. જીવના દેહધારી આકારો માટે શાસ્ત્રમાં પૃથ્વીના શરીર માટે મસૂરની દાળ, પાણી માટે પરપોટો, અગ્નિ માટે સોય કે તેનો સમૂહ, અને વાયુ માટે ધજા કહેલ છે. એ ઉપરાંત અંદરોઅંદર અનેક ચિત્રવિચિત્ર આકૃતિઓ પણ હોય છે. આ આકૃતિઓ પુદ્ગલરૂપ શરીરની જ હોય છે. બેઇન્દ્રિયથી માંડીને ચાર ઇન્દ્રિયવાળા જીવો માટે હુંડક' સંસ્થાન કહ્યું છે. જે શ્લાઘનીય અને રૂચિકરી
૫૭૩. કોઈ ચરિત્રવંત જીવ ભવાને વૈક્રિય શરીર રચી, અન્તર્મુહૂર્ત જીવીને આયુષ્ય ક્ષય થઈ જતાં ઋજુગતિએ અનુત્તરમાં ઉત્પન્ન થાય તે આશ્રયી વિચારવો.
પ૭૪. આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પગલપરાવર્ત તે, પુનઃ પુનઃ ત્યાં જ ઉત્પન્ન થાય એ દષ્ટિએ. પ૭૫. પુનઃ ચારિત્રપ્રાપ્તિ માટેનો કાળ તેટલો હોવાથી.
પ૭૬-૫૭૭. સંયમટ્ટિનિવમો | સંદનન—સ્થિનિવય:=શવિત્તવિશેષ રૂત્ય [स्था० ६० ठा० ३. उ० ३] दृढीक्रियन्ते शरीरपुद्गला येन तत् ।। પ૭૮. સવસર્જાક્ષીતપ્રતીનિવેશન |
शुभाशुभाकाररूपं षोढा संस्थानमङ्गिनाम् ।। [लो. प्र.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org