________________
૯ માઈલ
६६६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह એ આધારે ગણત્રી કરીએ તો તારાના માઈલો ૨૮૭૨૭૨/૪૦, સૂર્યના માઈલો ૨૯૦૯૦૮૮/૦૦, ચંદ્રના માઈલો ૩૧૯૯૯૬૦/૮૦ આવે. એ રીતે બીજી ગણત્રી કરી લેવી.
શાીય માપોનાં ઈચ, માઇલ કોના કેટલા છે તે. નોંધ – જેન ગણિતશાસ્ત્રમાં મહત્ત્વનાં ત્રણ માપો બતાવ્યાં છે. ૧. ઉત્સધાંગુલ, ૨. પ્રમાણાંગુલ અને ૩. આત્માંગુલ. આ શાસ્ત્રીય માપની વર્તમાનના પ્રચલિત માપ સાથે તુલના કેવી રીતે છે તે અહીં નીચે બતાવ્યું છે.
ઉત્સધાંગુલ સાથે સરખામણી એક ઉધાંગુલ
એટલે
લગભગ ૧ ઈચ એક ઉત્સધાંગુલ હાથ
૧૭ થી ૧૮ ઇંચ એક ઉત્સધાંગુલ ગાઉ
૨ માઈલ એક ઉત્સધાંગુલ યોજન
પ્રમાણાંગુલ સાથે સરખામણી એક પ્રમાણાંગુલ
એટલે
૪૦ ઉલ્લેધાંગુલ એક પ્રમાણાંગલ યોજન
એટલે
૧૬૦ ગાઉ ૧૬૦૦ ગાઉના માઈલ આશરે ૩૬૦૦ જ ૫૦૦ ધનુષ્યના હાથ એક હજાર થાય, નિયમ મુજબ બે હજાર હાથના ૪૮ હજાર અંગુલ થાય. જ ભગવાન શ્રી મહાવીપ્રભુજીની કાયા ૧૨૦ અંગુલની હતી. ભગવાન આત્માંગુલે એટલે પોતાની
કાયાના અંગુલના માપ વડે પાંચ હાથના હતા. આ પાંચ હાથના અંગુલ (પ૪૨૪ અંગુલે ગુણતાં) ૧૨૦ થાય. એ રીતે ૧૨૦નો મેળ મળી રહે.
દિગમ્બર જૈન ગ્રન્થના આધારે શું! જ આપણે તામ્બર શાસ્ત્રને માનનારા છીએ. પણ આપણાથી અન્ય દિગમ્બર ગ્રંથોમાં થોડોક તફાવત
છે. આપણે ૪00 ગુણા ઉત્સધાંગુલે એક પ્રમાણાંગુલ માનીએ છીએ પણ દિગમ્બરો પ00 ગુણા ઉત્સધાંગુલે એક પ્રમાણાંગુલ માને છે. ત્યાં સૂક્ષ્મ ગણત્રીથી ૧ યોજનના ૪૫૪૫.૪૫ માઈલ થાય. જ દિગમ્બર મતે ભગવાન શ્રી મહાવીરની કાયા આત્માગુલ ૪ હાથની એટલે (૪૪૨૪=૯૬) અંગુલની
કહેવાય. જ શ્વેતામ્બર મતે સ્થૂલ ગણત્રીથી ઉપર જણાવી આવ્યા કે યોજનના માઈલ ૩૬૦૦ થાય. જ્યારે દિગમ્બર મતે પૂલ ગણત્રીથી ૧ યોજનના ૪૫૦૦ માઈલ થાય. પણ હજુ આ માપને બરાબર સૂક્ષ્મ કરીને કાઢીએ તો ૪૫૪૫/૪૫ માઈલ આવે.
સમાપ્ત શ્રી શત્રુંજય ગિરિવરાય નમઃ
વિ. સં. ૨૦૩૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org