________________
आयत तथा कषायद्वारनुं विवेचन ઓજસ્વદેશી શ્રેણિયત-ત્રિપ્રદેશ ત્રિપ્રદેશાવગાઢ છે. તિચ્છી અંતર રહિત ત્રણ પ્રદેશો મૂકવાથી થાય છે.
યુગ્મપ્રદેશી શ્રેણિઆયત – તિથ્ય સંલગ્ન બે અણુઓ સ્થાપવાથી થાય છે.
ઓજપ્રદેશી પ્રતરાયત-પંદરપ્રદેશી, પંદરપ્રદેશવગાઢ છે. પહેલાંની માફક પંક્તિ ત્રણમાં પાંચ પાંચ અણુઓ સ્થાપવા.
યુગ્મપ્રદેશી પ્રતરાયત-છ પ્રદેશ, છ પ્રદેશાવગાહી,. પ્રથમની માફક બે પંક્તિમાં ત્રણ ત્રણ અણુઓ સ્થાપવા.
ઓજuદેશી ઘનાયત–૪૫ પ્રદેશી ૪૫ પ્રદેશાવગાહી છે. પૂર્વોક્ત પંદરપ્રદેશનું પ્રતરાયત બનાવ્યું હતું તેવું જ બનાવીને તેની નીચે અને ઉપર તે જ રીતે પંદર પંદર અણુઓને સ્થાપવા.
યુગ્મપ્રદેશી ઘનાયત– બારપ્રદેશી, બારપ્રદેશાવગાહી. અહીં પણ પૂર્વોક્ત છ પ્રદેશના પ્રતરાયત ઉપર, તે જ રીતે બાર પ્રદેશો મૂકવાથી ઘન સર્જાઈ જશે.
આથી વધુ નાના આકારો અસંભવિત છે. અહીંઆ સહુથી નાનામાં નાની આકૃતિઓ ઉપર જણાવી છે. એથી વધતાં વધતાં ઉત્કૃષ્ટપણે સંખ્ય, અસંખ્ય યાવત્ અનંત પ્રદેશી આકારો બને છે. આ આકૃતિઓની યથાસંભવ ઝાંખી તેના ચિત્રો દ્વારા બતાવી શકાય ખરી. આ આકૃતિઓ ઉપરાંત ' પાંચ સંસ્થાનોના સંયોગોથી બીજાં અસંખ્ય સંસ્થાનો આકારો કે આકૃતિઓ નિષ્પન્ન થઈ શકે છે.
દુ– સાથે [ષા] એનો શબ્દાર્થ વિચારીએ તો પુએટલે સંસાર અને ગાય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય તે કષાય. આ પ્રસિદ્ધ અર્થ છે.
કષાય ઉપર તો ઘણાં ઘણાં પાનાં લખી શકાય, પરંતુ અહીં તો સંક્ષિપ્તપણે જ ૨૪ દંડકની વ્યાખ્યા આપવાની હોવાથી મહત્ત્વનું મુદ્દામ સ્વરૂપ કહેવાશે. આ કષાયો કે જેના કારણે આ સંસારનું પરિભ્રમણ ચાલુ જ રહે છે. તેના મૂલ પ્રકાર ચાર છે. ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લોભ.
અહીંઆ એક વસ્તુ ધ્યાનમાં લઈ લેવી જોઈએ કે સામાન્ય રીતે કેટલાકોને એવો ખોટો ખ્યાલ બંધાઈ ગયો હોય છે કે કષાય એટલે માત્ર રોષ, ગુસ્સો, દ્વેષ વગેરે, પણ એમ જ નથી. કષાય તત્ત્વમાં તો જીવના હજારો ભાવો સમાઈ જાય છે. જેમાં ક્રોધ ઉપરાંત બીજા ત્રણ માન, માયા અને લોભ અને તેના ઉપપ્રકારો સમાય છે. અને એટલે જ કષાયનો અર્થ વિશાળ કર્યો છે. હવે ચારેય પ્રકારોનો અર્થ વિચારીએ.
૫૮૨. ‘કષાય’ શબ્દની જુદી જુદી વ્યુત્પત્તિઓ જુદા જુદા આગમોની ટીકાઓમાં જોવા મળે છે. જેમકે કૃત્તિ विलिखन्ति कर्मक्षेत्रं सुखदुःखफलयोग्यं कुर्वन्ति कलुषयन्ति वा जीवमिति अथवा कलुषयन्ति शुद्धस्वभावं सन्तं कर्ममलिनं કૃત્તિ નીતિ વણાયા: | અથવા રુપયન્ત લાધ્યને પ્રાણનોગનેનેતિ ૬ વર્ષ નવો વ તલાયો નામ ઘણાં યુતિઃ | कष्यन्तेऽस्मिन्प्राणी पुनः पुनरावृत्तिभावमनुभवति कषोपलकष्यमाणकनकवदिति । कषः संसारः तस्मिन्नासमन्तादयन्ते गच्छन्त्येfસુમન્ત તિ | યદુવા વષાયા વ વષાયા: || વગેરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org