________________
चोवीश द्वारवें विस्तृत वर्णन
ર / 9 અવતરણ–આ “શ્રીચીયા’સંગ્રહણી એ ઉત્કૃષ્ટની અપેક્ષાએ જઘન્ય છે જ પણ એનાથી યે અત્યંત સંક્ષિપ્ત સંગ્રહણી છે, જે બે જ ગાથાના માનવાળી અને પ્રખ્યાત છે, તથા જે માત્ર ૨૪ દ્વારોનાં નામ માત્રનો જ નિર્દેશ કરનારી છે. આ સુપ્રસિદ્ધ ગાથાઓ શ્રીચન્દ્રમહર્ષિકૃત નથી, આગમોક્ત છે. અહીંયા તેને ઉર્દૂત તરીકે સમજવી.
संखित्तयरी५६० उ इमा 'सरीरमोगाहणा' य 'संघयणा । *सना 'संठाण कसाय लेस इंदिअ. दु 'समुग्घाया ॥३४४॥ વિસ”ના “નોવગોવવાવવ"-"દ્ધિ |
પન્નત્તિ °મિહિરે ત્રિફ-કાફિ- રૂ૪ પ૬૦. જિનભદ્રીયા સંગ્રહણીમાં ઉપરોક્ત ગાથાઓ (તફાવતવાળી) નીચે મુજબ આપેલી છે –
सरीरोगाहणसंघयणसंठाणकसाय हुंति सण्णाओ । लेसिदिअसमुग्धाए सन्नी वेए अ पज्जत्ति ॥३६५|| दिट्ठि-दसण-नाणे जोगुवओगे तहा किमाहारे ।
उववाय-ठिइ-समुग्घाय-चवणं गईरागई चेव ॥३६६।। આ ગાથામાં ૨૪ દ્વારો વડે સંક્ષિપ્ત સંગ્રહણી જે ક્રમે દશવી છે તેથી જિનભદ્રીયા સંગ્રહણીની ગાથાઓમાં ક્રમનો તફાવત છે. ત્યાં શરીરોગાદળસંયથાસંડાસા ......આ રીતે ક્રમ છે.
તે ઉપરાંત શ્રીચન્દ્રીયાકારે ગાથા ૨૭૨ (આપણી ચાલુ ગાથા ૩૪૪)ના ૩ સથાય પદની ટીકા કરતાં ‘સમુઘાત’નું દ્વાર એક નહિ પણ તેનાં બે દ્વારા સમજવાં એમ સૂચિત કર્યું છે. કારણકે સમુદ્યાત બે પ્રકારના છે. માટે બંનેનું અલગ અલગ દ્વારા માનવું. અને એ વાત યોગ્ય છે એવી પ્રતીતિ તેઓથી પૂર્વકાલીન જિનભદ્રીયા સંગ્રહણીની થોડા ફેરફારવાળી સંક્ષિપ્ત સંગ્રહણી રૂપ ગાથાઓ જ આપે છે. ત્યાં ગાથા ૩૬૫માં તથા અને ગાથા ૩૬૬માં સમુથાય આમ બંને વખત સમુહુયાત પદ વાપરીને સલવાતિ નાં દ્વારા બે ગણવાનાં છે, એમ સ્પષ્ટ મહોર–છાપ મારી આપી છે. બંનેના ટીકાકારો પણ એ જ રીતે સંમત થયા છે. પણ વર્તમાનમાં જે પ્રકરણ ‘દેડક’ શબ્દથી પ્રસિદ્ધ છે તેના કર્તા ઉપરના મતથી જુદા પડ્યા છે. તે નીચેની હકીકતથી સ્પષ્ટ સમજાશે.
વર્તમાનમાં આપણે ત્યાં જીવવિચારાદિ પ્રસિદ્ધ ચાર પ્રકરણની અંદર એક દડકનું પ્રકરણ આવે છે. અલબત્ત એનું અસલ નામ શું! તે તો કતઓ જાણે ! આદિ કે અત્તમાં કયાંય સૂચવ્યું નથી. પણ સત્તરમી સદીના ટીકાકાર શ્રી રૂપચંદ્રમુનિજી આનાં ત્રણ નામો સૂચવે છે. એક તો નપુસંકaો, બીજું વિવારકાશવા અને ત્રીજું વાવI. પહેલું નામ ટીકાના મંગલાચરણમાં, બીજું છેલ્લી ૪૪મી ગાથાની ટીકામાં અને ત્રીજું ટીકાની પ્રશસ્તિમાં છે. છેલ્લાં બે નામો તો લગભગ સરખાં જ છે. એટલે ‘લઘુસંગ્રહણી’ અને ‘વિચારષત્રિશિકા’ આ બે નામો મુખ્યત્વે છે. પણ વિચાર કરતાં એક જ નામ ટીકાકારને અભીષ્ટ હશે એમ સમજાય છે. એના કારણોમાં ઊતરવું અહીં પ્રસ્તુત નથી. અત્યારે પ્રસ્તુત છે નીચેની બાબત એટલે તે જોઈએ.
સંગ્રહણીસૂત્ર જેને આજકાલ સહુ “બૃહત સંગ્રહણી’ કે ‘મોટી સંઘયણી’ કે (સંગ્રહણી)થી ઓળખે છે. તેમાં સંક્ષિપ્તતર સંગ્રહણી તરીકે ઉપર જે બે ગાથા છાપી છે તે જ બે ગાથા, એ જ આનુપૂર્વીએ આ દેડક પ્રકરણના પ્રારંભમાં ગાથા ૨, ૩ તરીકે આપી છે. ગાથાનું સંપૂર્ણ સામ્ય છતાં અર્થની દૃષ્ટિએ દેડક'ના કતાં ખુદ પોતે સંગ્રહણી મૂલ અને ટીકાના આશયથી જુદા પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org