________________
६१६
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
આરાધન કરવા સતત જાગૃત રહેવું એ માનવજીવનનું અનિવાર્ય કર્તવ્ય છે. [૩૪૧] (ક્ષેપક ગાથા ૭૧) અવતરન— દશ સંશાઓ કહીને માત્ર મનુષ્યોમાં દશ ઉપરાંતની વધુ છ સંજ્ઞાઓને કહે છે. सुह - दुह मोहा सन्ना, वितिगिच्छा चउदसा मुणेयव्वा । સોડુ તર્ફે ધમ્મસત્રા,
સોન સન્ના વડુ મનુત્તુ ||૩૪૨|| [ત્ર. ના. સં. ૭૨]
સંસ્કૃત છાયા——
सुख - दुःखमोहाः संज्ञा विचिकित्सा चतुर्दशा मुणेतव्या । शोकस्तथा धर्मसंज्ञा, षोडशः संज्ञाः भवति मनुष्येषु || ३४२ ||
શબ્દાર્થ
સુહ-દુહ-મોહાસુખ, દુઃખ, અજ્ઞાન-ઉલટી દૃષ્ટિ વિત્તિનિચ્છા ચિત્તવિપ્લુતિ-જુગુપ્સા
ગાયાર્થ— વિશેષાર્થવત્. ।।૩૪૨ા
विशेषार्थ
સો=શોક
ધમ્મતન્ના=ધર્મ સંજ્ઞા
(૧૧) ૧. મુલ— શાતારૂપ સુખનો અનુભવ થાય તે. આ શાતાવેદનીયના ઉદયથી હોય છે. (૧૨) ૨. ૩:વ— અશાતારૂપ દુઃખનો અનુભવ તે. આ અશાતાવેદનીય કર્મોદયથી હોય છે. (૧૩) રૂ. મોહ— આ મિથ્યાદર્શનરૂપ છે, એટલે કે સત્માં અસત્ અને અસમાં સત્ત્ની બુદ્ધિ થવી તે.
(૧૪) ૪. વિવિહિતા— ચિત્તની ચપળતા વિહ્વળતા કે ઉછાળા તે. આ મોહનીય અને જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી ઉદ્ભવે છે.
(૧૫) . શો— રૂદન, ખેદ, બેચેની અને વૈમનસ્યભાવને ઉત્પન્ન કરનાર તે.
(૧૬) ૬. ધર્મસંજ્ઞા— ધર્મસંશા—ક્ષમા, મૃદુતા, સરલતા, સત્ય, તપ આદિ ધર્મોના આસેવનરૂપ છે. આ મોહનીયકર્મના ક્ષયોપશમથી ઉદયમાં આવે છે.
આ સંજ્ઞાઓ સ પણ્ કે મિથ્યા બંને દૃષ્ટિવાળા મનુષ્યોને સંભવી શકે છે. આ રીતે છ સંજ્ઞાઓ પૂર્ણ થઈ.
Jain Education International
આ સિવાય પ્રકારાન્તરે જીવોમાં દીર્ઘકાલિકી, હેતુવાદિકી અને દૃષ્ટિવાદિકી આ ત્રણ સંજ્ઞાઓ પણ હોય છે. ૨૪ દંડકના દ્વારમાં આનું વર્ણન આવશે. [૩૪૨] (પ્ર. ગા. સં. ૭૨)
અવતરન— આ સંગ્રહણી લઘુ છે કે બૃહત્ ? આના કર્તા કોણ ? શા માટે આ બનાવી ? એનો ખુલાસો ગ્રન્થકાર સ્વયં કરે છે.
संखित्ता ४६ संघयणी गुरुत्तर संघयणी मज्झओ एसा । ५५० सिरिसिरिचंदमुणिदेण णिम्मिया अत्तपढणत्था ॥३४३॥
For Personal & Private Use Only
www.jainelibrary.org