________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह વાર્ય– તિર્યંચોનાં પણ સ્થિતિ પ્રમુખ આઠ દ્વારા કહ્યાં. હવે બાકી રહેલી વક્તવ્યતાને કહીશું. તેમાં કહેલા દ્વારોથી પ્રાસંગિક ઉપયોગી જે અધિક વર્ણન, તેને ચાર ગતિના જીવો આશ્રયી સામાન્યથી કહીશું. li૩૧૨ાા વિશેષાર્થ સુગમ છે. [૩૧૨]
૪ ૩થ સર્વસાધાર વિહાર : અવતર– હવે ચારે ગતિ આશ્રયી વેદની વ્યાખ્યાને કરતાં, કોને કોને કયો કયો વેદ હોય? તે કહે છે.
देवा असंखनरतिरि, इत्थी'वेअ गब्भनरतिरिआ । संखाउआ तिवेआ, नपुंसगा नारयाईआ ॥३१३॥
સંસ્કૃત છાયા–
देवा असंख्यायुष्कनरतिर्यञ्चः स्त्रीपुंवेदा गर्भजनरतिर्यञ्चः । संख्यायुष्कास्त्रिवेदा नपुंसका नारकादिकाः ॥३१३।।
| શબ્દાર્થ સુગમ છે. ભાવાર્ય દેવો અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા યુિગલિક] મનુષ્ય તિર્યંચોમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ એમ બન્ને વેદો છે, વળી સંખ્યવર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય અને તિર્યંચો સ્ત્રી, પુરુષ અને નપુંસકો એમ ત્રણ વેદવાળા હોય છે, તથા નારકો તેમજ “કાફ શબ્દથી એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂચ્છિમ તિર્યંચ, મનુષ્યો તે સર્વે એક નપુંસક વેદવાળા જ હોય છે. ૩૧૩
આ વિશે કાર્ય–વેદ, એ પુરુષને સ્ત્રી ને સ્ત્રીને પુરુષ સંબંધની અભિલાષારૂપ, દેહાકૃતિરૂપ અને નેપથ્યરૂપ [નાટકીયાની અપેક્ષાએ એમ ત્રણ પ્રકારનો છે. બાકી વધુ વ્યાખ્યા દેવદ્વારમાં કહેલી છે. [૩૧૩]
અવતારપૂર્વે કહેલી વસ્તુઓ, દેહ, પૃથ્વીઓ, વિમાનાદિકનું માપ કયા કયા અંગુલ વડે કરીને મપાય છે? તે કહે છે.
आयंगुलेण वत्थु, सरीरमुस्सेहअंगुलेण तहा । नगपुढविविमाणाई, मिणसु पमाणंगुलेण तु ॥३१४॥
સંસ્કૃત છાયાआत्माङ्गुलेन वस्तु, शरीरमुत्सेधाङ्गुलेन तथा । नगपृथ्वीविमानादीनि, मिमीष्व प्रमाणांगुलेन तु ॥३१४॥
શબ્દાર્થ કાર્યપુત્તે આત્માંગુલવડે
નાપુવવિમાન પર્વત, પૃથ્વી, વિમાનાદિ વધું વસ્તુ કૂિવા તલાવાદિ]
નિસુ=માપવું ઉ ત્તેજ-ઉત્સધાંગુલથી
પHIVગુણ=પ્રમાણાંગુલથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org