________________
प्रमाणांगुलनी व्याख्या अने अंगुल अंगेनी चर्चा . વહંદુત્તા =ઉત્સધાંગુલથી
વીરસર્યનં વીર ભગવાનનું એક અંગુલ હસેડર ટુ ઉત્સધાંગુલથી દુગુણ
ભાયં કહ્યું છે વાર્ય–ઉત્સધાંગુલથી ચારસોગણું મોટું પ્રમાણાંગુલ જાણવું અને ઉત્સધાંગુલથી દ્વિગુણ, ભગવાન મહાવીરનું એક અંગુલ કહ્યું છે. [૩૧૮
વિરોણાર્ય–આ ગાથામાં ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ ૪૦૦ ગુણું દીર્ઘ કહ્યું પણ પહોળું કેટલું તે જણાવ્યું નથી. તો (અન્ય ગ્રન્થાનુસારે) તેની પહોળાઈ રાા, ઉત્સધાંગુલ સમજવી. એટલે ૪૦૦ ઉત્સધાંગલ લાંબું અને રા ઉ૦ અંગુલ પહોળું હોય તેને પ્રમાણાંગુલ કહેવાય છે. આવું અંગુલ શ્રી ઋષભદેવ ભગવાન અથવા ભરત ચક્રવર્તીનું હતું. આથી એક બીજી વસ્તુ સિદ્ધ થઈ કે શ્રી ઋષભદેવ કે ભારતનું આત્માગુલ તે જ પ્રમાણાંગુલ પણ થતું હતું. પણ આ મેળ એ જ કાળે મળતો આવે છે, પણ તે પછીના કાળ માટે નહીં પછી તો આત્માગુલ અને પ્રમાણાંગુલનો મેળ મળતો નથી. હોતો. એથી આત્માગુલ પ્રમાણ હંમેશા અનિયમિત હોય છે. જ્યારે પ્રમાણાંગુલ પ્રમાણ, તેની વ્યાખ્યા મુજબ હંમેશા નિયત જ છે.
* અહીંથી અંગુલને અંગેની કેટલીક ચર્ચા ઉપયોગી હોઈ તે આપવામાં આવી છે.
૧. પ્રથમ શંકા – ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ હજારગણું છે, અને એ હજારગણું પ્રમાણાંગુલમાન, તે ભરતચક્કીના એક આત્માગુલ બરાબર કહેવાય છે. આથી ભરતચક્રી શ્રી મહાવીરસ્વામીથી પાંચસોગુણા મોટા શરીરવાળા થશે. કારણ કે શ્રેષ્ઠ પુરુષો સ્વાત્માંગુલથી ૧૦૮ અંગુલ ઊંચા હોય છે એ વચનથી ભરતચક્રી પણ આત્માંગુલે ૧૦૮ અંગુલ ઊંચા થયા. એ હજારગુણાં ઉત્સધાંગુલે એક પ્રમાણાંગુલ–તે જ ભરતચક્રીનું સ્વાત્માગુલ છે, જે વાત પૂર્વે કહી ગયા. તેથી ભરતચક્રીના એક સ્વાત્માગુલના હજાર ઉત્સધાંગુલ તો ૧૦૮ સ્વાત્માગુલના ઉત્સધાંગુલ કેટલા? તો ત્રિરાશી ગણિતના હિસાબે ૧૦૮૦૦૦ એક લાખ, અને આઠ હજાર એટલા ભરત–શરીરના ઉત્સધાંગુલો આવ્યાં. હવે ભગવાન વર્ધમાનસ્વામી જેમને તે ઉત્સધાંગુલની જ અપેક્ષાએ ૨૧૬ અંગુલ [અને આત્માગુલ ૧૦૮] હતા તેમને મતે જ ૧૦૮૦૦૦ હજારને ભાગ આપતાં, મહાવીરની અપેક્ષાએ ભરતચક્રી પાંચસોગુણાં મોટા, અથવા તો ભરતની અપેક્ષાએ શ્રીમહાવીર પાંચસોમે અંશે નાના આવે છે. એ પ00 ગુણા મોટા કે તેટલે અંશે નાનો શ્રીવર્ધમાનપ્રભુનો દેહ કોઈને ઈષ્ટ નથી, કારણ કે મહાવીરની કાયાના માપની અપેક્ષાએ ભરત ૪00 ગુણા જ મોટા અથવા તેથી શ્રી મહાવીર ચારસોમે અંશે નાના થવા જોઈએ; અને થાય છે ૫૦૦ ગુણા મોટા તેનું શું? [આ પ00 ગુણાપણાની પ્રથમ શંકા
૨. બીજી શંકા–હવે “સેના વીરસાવંત્ત મળે એ ગાથાના ઉત્તરાર્ધચરણથી ઉત્સધાંગુલથી દ્વિગુણ વીર પરમાત્માનું સ્વાત્માગુલ પોતાનું અંગુલ] કહ્યું છે, તો અહીં ઉપરની શંકામાં શ્રી મહાવીર મહારાજાને ૧૦૮ અંગુલ ઊંચા કહ્યા તેમ કેમ ઘટશે? કારણ કે ઉક્ત ગાથાના અનુસાર ભગવાન સ્વાત્માંગુલે ૮૪ ને ઉત્સધાંગુલથી ૧૬૮ અંગુલ થાય છે.
તે આ પ્રમાણે,–ભગવાન પોતે ઉત્સધાંગુલથી પ્રાપ્ત થતી સાત હાથની સ્વિાત્માંગુલે ૩] કાયાવાળા હતા, હવે ૨૪ અંગુલનો એક હાથ થતો હોવાથી, સાત હાથના અંગુલ કાઢતાં [૭૪૨૪=૧૬૮]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org