________________
१६६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
આયુષ્ય
અપવર્તનીય
અપવર્તનીય
અનપવર્તનીય
અનપવર્તનીય
સોપક્રમ
સોપક્રમ
નિરુપક્રમ [ગાથા ૩૩૬]
અવતર-તે ઉપક્રમ જીવને સાત પ્રકારે લાગે છે, તે કહે છે. ४६४अज्झवसाणनिमित्ते, आहारे वेयणा पराघाए । फासे आणापाणू, सत्तविहं ४६५झिज्झए आउं ॥३३७॥
સંસ્કૃત છાયા– अध्यवसाने निमित्ते, आहारे वेदनायां पराघाते । स्पर्शे आनप्राणे, सप्तविधं क्षीयते आयुः ॥३३७।।
શબ્દાર્થ– વસાઇ=અધ્યવસાન
wા=સ્પર્શમાં નિમિત્તે નિમિત્તે
માણISાપૂ શ્વાસોચ્છવાસમાં ઉમાદરે આહાર
સવિદં સાત રીતે વેચT પરીવાઈવેદના પરાઘાતથી
લિજ્જગાડું આયુષ્ય ક્ષીણ પથાર્થ–સુગમ છે. ૩૩૭ના
વિશોષાર્થ અહીં સાત પ્રકારનાં ઉપક્રમોનાં નામો જણાવે છે. જો કે વિશ્વમાં અનંતા ઉપક્રમો છે પણ અહીં અવાન્તર ભેદોને દૂર કરીને, એ બધાયનું વર્ગીકરણ કરીને, તેને સાત પ્રકારમાં જ સમાવી દે છે, અર્થાત્ અનંતાનું મૂળ આ સાત જ છે એમ સમજવું. એ સાત કયા? તો–૧. અધ્યવસાન, ૨. નિમિત્ત, ૩. આહાર, ૪. વેદના, ૫પરાઘાત, ૬. સ્પર્શ, અને ૭. આનપ્રાણ. હવે એ સાતેયની વિશેષ વ્યાખ્યા કરે છે.
૧–અધ્યવસા-૩૫મિ અધ્યવસાન કહો કે અધ્યવસાય કહો, બે એક જ અર્થના વાચક છે. ધ-માનિ તિતિ તિ–જે આત્મામાં ઉત્પન્ન થાય છે.
દરેક (સંજ્ઞી) આત્માની અંદર ‘મન’ હૃદય કે અંતઃકરણથી ઓળખાતું એક એક પુદ્ગલ દ્રવ્ય રહેલું છે. જે દ્રવ્ય અત્યન્ત સૂક્ષ્મ પરમાણુઓનું બનેલું હોય છે. અને તે સમગ્ર દેહવ્યાપી છે, પરંતુ
૪૯૪. આ ગાથા આવશ્યકનિયુક્તિની છે. ૪૯૫. સિઝ, મિઝg | તિ પાંતર ૪૯૬. જૈનો અને નૈયાયિકો અધ્યવસાયને આત્માનો ધર્મ માને છે પણ સાંખ્યો બુદ્ધિનો ધર્મ માને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org