________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह યોનિ કહેવાય છે. યોનિ આધાર છે અને જન્મ આધેય છે.
જો કે વ્યક્તિભેદે તે યોનિઓ અસંખ્ય પ્રકારની થઈ જાય છે. કારણ કે સર્વ જીવોનાં શરીરની સંખ્યા કેટલી છે અને પ્રત્યેક વ્યક્તિગત ગણતાં વણદિ ભેદથી તેટલી થાય જ, પરંતુ અહીંઆ વ્યક્તિભેદે ગણત્રી ગણવાની નથી તેમજ તે રીતે ગણત્રી પણ અશક્ય છે, તેથી સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળી સંખ્ય–અસંખ્ય જેટલી યોનિ હોય તે પણ] તે તે સમાન વદિવાળી સર્વ યોનિની એકત્ર એક જાતિ થઈ કહેવાય; જેમ સરખા રંગવાળા સેંકડો કે હજારો ઘોડાઓ પણ જાતિભેદે એક જ જાતિના ગણાય તેમ, અને એ પ્રમાણે કરીએ તો જ પ્રતિ જીવરાશિમાં લાખની સંખ્યાએ થતી. યોનિની ગણત્રી મળી રહેશે. [૩૧૯–૩૨૦]
અવતરણ – યોનિ સંબંધી વ્યાખ્યા કહીને હવે કઈ જીવનકાર્યમાં કેટલી કુલકોટી છે? તે કહે
છે
एगिदिएसु पंचसु, बार सग ति सत्त अट्ठवीसा य । विअलेसु सत्त अड नव, जलखहचउपयउरगभुअगे ॥३२१॥ अद्धतेरस बारस, दस दस नवगं नरामरे नरए । बारस छवीस पणवीस, हुंति कुलकोडिलक्खाइं ॥३२२॥ કોડ સત્તનવર્ષ, નવા સા નાખ તોડી રૂ ૨૨
સંસ્કૃત છાયાएकेन्द्रियेषु पञ्चसु, द्वादश सप्त त्रीणि सप्त अष्टाविंशतिश्च । विकलेषु सप्त अष्ट नव, जलचर-खग-चतुष्पदोरग-भुजगेषु ॥३२१॥ अर्द्धत्रयोदश द्वादश, दश दश नवकं नरामरेषु नरके । द्वादश षड्विंशतिः पञ्चविंशतिः, भवन्ति कुलकोटिलक्षाणि ॥३२२।। एककोटी सप्तनवतिलक्षाणि, सार्द्धानि कुलानां कोटीनाम् ॥३२२९।।
| શબ્દાર્થગત ગાથાઓમાં આવી ગયો છે. જાથાર્થ_વિશેષાર્થવત્ li૩૨૧–૩૨૨ વિરોષાર્થકુલકોટી એટલે શું?–તો જેઓની ઉત્પત્તિ યોનિમાં જ થાય તે કુલ કહેવાય.
અનેક પ્રકારનાં જીવોના એક જ યોનિમાં પણ બહુ કુલો ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે એક જ છાણાના પિંડની અંદર કૃમી, વીંછી, કીડા વગેરે અનેક પ્રકારનાં ક્ષુદ્ર પ્રાણીઓનાં અનેક કુલો હોય છે.
તેમાં પૃથ્વીકાયની બાર લાખ કુલકોટી, અપકાયની સાત લાખ, તેઉકાયની ત્રણ લાખ, વાઉકાયની
૪૭૨. એક જ સરખા રંગવાળા ૧૦૦ ઘોડા પણ જાતિભેદે એક જ જાતિના ગણાય, તેમ જુદી જુદી અસંખ્ય યોનિઓ પણ સમાન વર્ષાદિકની અપેક્ષાએ સંખ્યાથી એક જ યોનિ ગણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org