________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
૪૪સંવૃત વિદ્યુત કેવી રીતે ?–ઢાંકેલી અને પ્રગટ, અથવા સ્પષ્ટ અસ્પષ્ટ રૂપે હોય જેને મિશ્રયોનિ પણ કહી શકાય. એ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યોની સંવૃત વિવૃતયોનિ છે, જ્યારે એ જીવો ઉદરમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે ત્યારે ગર્ભ દેખાતો નથી, એથી ગર્ભ સંવૃત હોય છે; પરંતુ બહાર ઉદરવૃદ્ધિ આદિ દ્વારા અનુમાન થઈ શકે માટે તે વિસ્તૃત છે. આ આભ્યન્તર યોનિઓ સમજવી. બાહ્ય લિંગાકાર યોનિસ્વરૂપ તો ગ્રન્થકાર આગળ કહેવાના છે. [૩૨૩]
५४०
અવતર— હવે ચારે ગતિ પૈકી કઈ જીવાયોનિ સચિત્ત, અચિત્ત કે મિશ્ર તથા શીતોષ્ણાદિપણે છે? તે કહે છે. અહીંઆ કહેવાતું સ્વરૂપ આત્યંતર યોનિનું સમજવું. બાહ્ય યોનિનું સ્વરૂપ ગાથા ૩૨૫માં કહેશે.
अचित्तजोणि सुरनिरय, मीस गब्भे तिभेअ सेसाणं । मीसे तेउसिण सेस तिहा ॥ ३२४ ॥
सीउसिण निरय सुरगब्भ,
સંસ્કૃત છાયા–
अचित्ता योनिः सुरनारकाणां मिश्रा गर्भजानां त्रिभेदा शेषाणाम् । શીતા ૩૦ળા[] નારાળાં, સુરર્મનાનાં મિશ્રા, તેનસઃ હા, શેષાાં ત્રિધા ||રૂ૨૪|| શબ્દાર્થ
ચિત્તનોળિ અચિત્ત યોનિ
મીસ ગમે ગર્ભમાં મિશ્ર
તિમે સેનામાં ત્રણભેદો શેષમાં
Jain Education International
સીસિળ=શીતોષ્ણ
તે સિ=તેજસ્કાયની ઉષ્ણ
સેમ તિહા=શેષ ત્રણે પ્રકારની
ગાયાર્ય દેવો અને નારકોની અચિત્તયોનિ, ગર્ભજ જીવોની મિશ્રયોનિ, અને શેષ જીવોની સચિત્ત, અચિત્ત અને સચિત્તાચિત્ત આ ત્રણ ભેદે તથા પુનઃ મિશ્ર યોનિ, શીત યોનિ અને ઉષ્ણ યોનિ આમ ત્રણ પ્રકારો સ્પર્શની દૃષ્ટિએ છે. એમાં ના૨કો, દેવો અને ગર્ભજ જીવોની મિશ્ર [શીતોષ્ણ] તેઉકાયની ઉષ્ણુ યોનિ અને શેષજીવોની શીત, ઉષ્ણ અને શીતોષ્ણ એમ ત્રણે પ્રકારની છે. II૩૨૪
વિશેષાર્થ— સચિત્તયોનિ—એટલે જીવના પ્રદેશોની સાથે એકમેક થઈ ગયેલા જીવંત આત્માના શરીરનો જે ભાગ, તેમાં જંતુઓ ઉત્પન્ન થાય ત્યારે તે સચિત્ત યોનિપ્રદેશ ગણાય. અથવા જીવપ્રદેશ સાથે સંબંધ ધરાવતી યોનિ તે સચિત્ત યોનિ.
અચિત્તયોનિ—–જીવપ્રદેશથી સર્વથા રહિત સૂકા કાષ્ઠ જેવી અથવા જીવપ્રદેશ સાથે સંબંધ ન ધરાવતી યોનિ તે.
પ્રશ્ન— અહીંયા કોઈને શંકા થાય કે ત્રણેલોક સૂક્ષ્મ જંતુઓથી ખીચોખીચ ભરેલો છે, તો પછી અચિત્તયોનિ [અજીવ]પણું કેમ સંભવે ? વળી અચિત્તયોનિ કદાચિત્ સચિત્તપણું પ્રાપ્ત કરે કે નહિ ? ઉત્તર— અચિત્તયોનિ તથાવિધ સ્વભાવે સૂકા કાષ્ઠ જેવી હોવાથી જ સૂક્ષ્મ જંતુઓ સર્વત્ર ૪૭૪. ત્રીજી યોનિથી ઉત્પન્ન થયેલા જીવો અલ્પ, બીજીથી અસંખ્યગુણા તેથી અયોનિજ—એટલે સિદ્ધના જીવો અનન્તગુણા અને તેથી પ્રથમ યોનિ ઉત્પન્ન અનન્તગુણા છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org