________________
૪૬s
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ભાવાર્ય— વિશેષાર્થ મુજબ. ૨૮૬.
વિરોણાર્ય–ગર્ભજ ભૂજપરિસર્પ (ભૂજાથી ચાલવાવાળા) તે નોલિયા, ઉંદર, ખીસકોલી, ગરોળી આદિની, તથા ગર્ભજ અને સંમૂચ્છિમ જલચરો તે મત્સ્ય, મગર-વ્હેલ, કાચબા તથા બીજા અનેક જીવોની, ગર્ભજ ઉરપરિસર્પ તે (પેટથી ચાલવાવાળા) અજગર, ઘો, સપાદિકની ક્રોડપૂર્વની ઉત્કૃષ્ટ આયુષ્યસ્થિતિ છે. તથા ગર્ભજચતુષ્પદ તે ગાય, સિંહ, આદિની ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમની, ગર્ભજ ખેચર–તે મોર, હંસ, ઘુવડ, કાગડા, ચકલાદિ પક્ષીઓની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની હોય
અહીં ઉત્કૃષ્ટ સ્થિતિ જેની કહી છે તે જીવો બધા જ તે સ્થિતિવાળા હોય એમ ન સમજવું. પણ તેથી ન્યૂન સ્થિતિવાળા પણ ઘણા હોય, વળી આ ઉત્કૃષ્ટ સ્થિતિ અને આગળ કહેવાતા તિર્યંચોની સ્થિતિ પ્રાયઃ નિરુપદ્રવ સ્થાનોમાં વર્તતા હોય તેઓની સમજવી. આવું નિસ્પદ્રવ સ્થાન તો અઢીદ્વીપ બહારનું ગણાય. [૨૮૬].
અવાર–ગત ગાથામાં પૂર્વકોટી આયુષ્ય કહ્યું તો પૂર્વ કોને કહેવાય? पुवस्स उ परिमाणं, सयरि खलु वासकोडिलक्खाओ । छप्पनं च सहस्सा, बोद्धव्वा वासकोडीणं ॥२७॥
સંસ્કૃત છાયાपूर्वस्य तु परिमाणं, सप्ततिः खलु वर्षाणां कोटिलक्षाणि । षट्पञ्चाशच्च सहस्त्राणि, बोद्धव्यानि वर्षकोटीनाम् ॥२८७||
શબ્દાર્થ સુગમ છે. ભાવાર્થ-વિશેષાર્થ મુજબ. ૨૮ના
વિશોષાઈ-પૂર્વે પૃષ્ઠ ૨૨ થી ૨૪માં ‘સમયથી લઈ પુદ્ગલપરાવર્ત' સુધીનું સ્વરૂપ અને કોષ્ટક આપવામાં આવ્યું છે. તે મુજબ ચોરાસી લાખ વર્ષનું એક પૂવગ’ થાય, તે પૂવાંગ સાથે પૂવગ સંખ્યાને ગુણીએ (૮૪લાખને ૮૪ લાખે) ત્યારે પૂર્વનું પરિણામ આવે. તેની વર્ષસંખ્યા સીત્તેર લાખકોડ, છપ્પન હજાર ક્રોડ વર્ષની [૭૦૫૬,૦૦,૦૦,૦૦૦,૦૦૦] જાણવી. [૨૮૭]
અવતા-ગર્ભજની સ્થિતિ કહીને, હવે સંમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય સ્થલચરાદિકની સ્થિતિને કહે છે.
सम्मुम्पिणिंदिअथलखहयरुरगभुअग जिठिइ कमसो । વાસસહસા ગુલી, વિસત્તર તિષ વાવાના
સંસ્કૃત છાયાસંમૂર્શિઅપક્રિય-સ્થા-લેવો-મુનાનાં જે સ્થિતિઃ મશઃ | वर्षसहस्त्राणि चतुरशीतिर्वासप्ततिस्त्रिपञ्चाशत् द्वाचत्वारिंशत् ॥२८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org