________________
उपपात तथा च्यवनविरहकाल શબ્દાર્થ સુગમ છે.
ગાયાર્થ— ગર્ભજ ચતુષ્પદ તે હાથી વગેરેનું દિવકુરુ ઉત્તરકુરુમાં] ઉત્કૃષ્ટ દેહમાન છ ગાઉનું, ગર્ભજ ભૂજપરિસર્પો નોળિયાદિકનું ગદ્યૂતપૃર્ત્ત [બેથી નવ ગાઉનું], સર્પ–અજગરાદિક ગર્ભજ ઉપરિસર્વેનું એક હજાર યોજનનું છે. [અહીં સ્થલચર જીવોનું વર્ણન પૂર્ણ થયું.] તથા જલચરમાં સ્વયંભૂરમણ સમુદ્રવર્તી સંમૂચ્છિમ તથા ગર્ભજ બન્ને જલચર મત્સ્યોનું પણ એક હજાર યોજનનું દેહમાન હોય છે. [અહીં જલચરો પણ પૂર્ણ થયા.] ॥૨૯૭॥
વિશેષાર્થ— સુગમ છે. [૨૯૭]
નવતર—તે જ ખેચરને વિષે કહીને સર્વનું જઘન્યમાન કહે છે.
વિધવાધગુપુત્ત, સવ્વાળનુનઃગસંહમાન ન ૨૬૭ ના
સંસ્કૃત છાયા—
पक्षिद्विकस्य धनुः पृथक्त्वं, सर्वेषामङ्गुलासंख्यभागो लघु ॥२६७॥ શબ્દાર્થ સુગમ છે.
–
ગાથાર્થ ખેચરમાં હંસ, પોપટ, વડવાગુલી વગેરે પ્રકારના સંમૂચ્છિમ તથા ગર્ભજ પક્ષીઓનું ધનુષ્ય પૃથક્ [૨ થી ૯ ધ૦]નું દેહમાન છે. રૂતિ તિક્ષ્ચામુણૢાવાદના||
એકેન્દ્રિયથી માંડી યાવત્ પંચેન્દ્રિય સુધીના સર્વ તિર્યંચોની અવગાહના [ઉપપાત સમયાશ્રયી] જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગની જાણવી. ૨૯૭મા
499
વિશેષાર્થ વૈક્રિય શરીરની લબ્ધિવાળા તિર્યંચ જીવો બે છે. એક પર્યાપ્તબાદર વાયુકાય અને બીજા પર્યાપ્તા સંખ્યાતાવર્ષાયુષી ગર્ભજ પંચેન્દ્રિયો, એમાં તથાવિધ લબ્ધિપ્રત્યયિક વૈક્રિયશરીરી વાયુકાયની અવગાહના જઘન્યોત્કૃષ્ટ બન્નેય રીતે, અંગુલના અસંખ્યાતમા ભાગની જ હોય છે. જ્યારે ઉક્ત પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના સંખ્ય ભાગની છે, જ્યારે ઉત્કૃષ્ટ અવગાહના તો યોજનશતપૃર્ત્ત [૨૦૦ થી ૯૦૦ યોજન સુધી]ની છે. કૃતિ નયન્યાવાદના ॥ [૨૭]
त्रीजुं- चोथुं उपपात - च्यवनविरहकाल तथा पांचमुं-छटुं संख्याद्वार
Jain Education International
ગવતરા— અવગાહના દ્વારને કહીને, ત્રીજા, ચોથા, ઉપપાત—ચ્યવનવિરહ દ્વારને કહેવાપૂર્વક, પાંચમા છઠ્ઠા સંખ્યાદ્વારમાં ઉપપાત તથા ચ્યવનસંખ્યા જઘન્યથી કહે છે. એકેન્દ્રિયનું ઉપપાત અને ચ્યવન પ્રતિસમયે ચાલુ હોવાથી તેને આ બે દ્વારનો સંભવ નથી તેથી તેને છોડી બેઇન્દ્રિયાદિક જીવોને વિષે દ્વાર ઘટના કરે છે.
+ પા∞ાંતનુ |
For Personal & Private Use Only
www.jainelibrary.org