________________
११०
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह बारसजोअण संखो, तिकोस गुम्मी य जोयणं भमरो । मुच्छिमचउपयभुअगुरग, गाउअधणुजोअणपुहुत्तं ॥२६६॥
સંસ્કૃત છાયાद्वादशयोजनः शंखः, त्रिक्रोशो गुल्मी च योजनं भ्रमरः ।। मूर्छिमचतुष्पदभुजगोरगाणां, गव्यूतधनुर्योजनपृथक्त्वम् ॥२६६।।
શબ્દાર્થસંતોશંખ
મુરિઝમ સંમૂચ્છિમ જુની કાનખજૂરો
ઘપુનોમાપુડ્ડાં ધનુષ્યયોજનપૃથકત્વ Tયાર્થ– વિશેષાર્થવત્ ૨૯૬
વિશેષાર્થ— અઢીદ્વીપ બહાર સ્વયંભૂરમણાદિ સમુદ્રને વિષે ઉત્પન્ન થતાં શંખ વગેરે જાતના બેન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ દેહમાન બાર યોજનાનુંતે ઇન્દ્રિય-કાનખજૂરા, મંકોડા આદિની લંબાઈ ત્રણ ગાઉની, ચઉરિંદ્રિય–ભમરા, વીંછી, માખી આદિનું દેહમાન એક યોજનનું હોય છે.
તિર્યંચ પંચેન્દ્રિયમાં સંમૂચ્છિમ ચતુષ્પદ [અઢીદ્વિીપ બહાર જ હોય છે] તે હાથી વગેરેનું ઉત્કૃષ્ટ દેહમાન ગાઉ પૃથકત્વ એટલે બેિથી નવ ગાઉ સુધીની સંખ્યા તે પૃથકત્વ કહેવાય છે] બેથી નવ ગાઉ સુધીનું, સંમૂચ્છિમ ભૂજપરિસર્પ તે નોલીયા વગેરેનું ધનુષ્ય “પૃથકત્વ તે બેથી નવ ધનુષ્ય સુધી, અને સંમૂચ્છિમ ઉરપરિસર્પ તે સાદિકનું યોજન પૃથફત્વ તે બેથી નવ યોજન સુધીમાં યથાયોગ્યપણે હોય છે. આવી બૃહત અવગાહનાવાળા જીવો પ્રાયઃ અઢીદ્વિીપ બહાર જ્યાં મનુષ્યોની તો વસતી જ નથી, કેવલ તિર્યંચો જ ત્યાં હોય છે, પરંતુ મનુષ્યક્ષેત્રમાં તો, તે જીવો અલ્પ અવગાહનાવાળા હોય છે. [૨૬]
ગવત –પ્રસ્તુત કથન સંમૂશ્ચિમ ગર્ભમાં ઉતારે છે.
गब्भचउप्पय छग्गाउआई, भुअगा उ गाउअपुहत्तं । जोअणसहस्समुरगा, मच्छाउभए वि अ सहस्सं ॥२६७॥
સંસ્કૃત છાયાगर्भजचतुष्पदस्य षड्गव्यूतानि, भुजगानां तु गव्यूतपृथक्त्वम् ।
योजनसहस्त्रमुरगाणां, मत्स्यानामुभयानामपि च सहस्त्रम् ॥२६७|
૫. કોઈ કોઈ ઠેકાણે [જીવવિચારાદિકની વૃત્તિમાં] “TRITયૂયT 1 નો પુદુ' પાઠથી યોજન પૃથફત જણાવે છે પણ તે ઘટિત લાગતું નથી.
૪૬. પ્રાયઃ કહેવાનું કારણ, અન્નમુહૂર્તના આયુષ્યવાળા, જન્મ થતાં જ શીધ્ર ૧૨ યોજન જેવડી કાયાવાળા થઈ તરત મરણ પામતાં, પૃથ્વીમાં ૧૨ યોજન જેવડો મોટો ખાડો પડે છે. ચીની સેનાનગર પણ સમાઈ જાય, આવી જાતિના આસાલિક સર્પો પણ જે બેઈન્દ્રિય મતાંતરે તિર્યંચ પંચેન્દ્રિય) જાતિના છે, તેવા મહાકાય પ્રાણીઓ ઉક્ત કથનથી અઢીદ્વીપમાં (કર્મભૂમિમાં જ) પણ હોઈ શકે છે અને તે મિથ્યાદૃષ્ટિ તેમજ અન્તર્મુહૂર્તના આયુષ્યવાળા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org